શોધખોળ કરો
ઘરમાં વિજળીનું બિલ ઝીરો કરવા માટે લગાવવી પડશે સોલર પેનલ, આ છે સમગ્ર પ્રક્રિયા
Electricity Bill Zero Solar Panel: જો તમે સોલાર પેનલ લગાવીને તમારા ઘરનું વીજળી બિલ શૂન્ય કરવા માંગો છો. તો તમે ભારત સરકારની યોજના પીએમ સૂર્ય ઘર યોજના હેઠળ તમારા ઘરમાં સોલાર પેનલ લગાવી શકો છો.
પ્રતિકાત્મક તસવીર
1/7

Electricity Bill Zero Solar Panel: જો તમે સોલાર પેનલ લગાવીને તમારા ઘરનું વીજળી બિલ શૂન્ય કરવા માંગો છો. તો તમે ભારત સરકારની યોજના પીએમ સૂર્ય ઘર યોજના હેઠળ તમારા ઘરમાં સોલાર પેનલ લગાવી શકો છો. આ દિવસોમાં ભારતમાં શિયાળાની ઋતુ છે. પરંતુ હવે તે ફક્ત સવાર અને સાંજ પૂરતું મર્યાદિત છે. હવે લોકોને દિવસ દરમિયાન ગરમી લાગવા લાગી છે. થોડા દિવસ પહેલા સુધી લોકોને તેમના રૂમમાં હીટર ચલાવવું પડતું હતું. હવે વાતાવરણ બદલાઈ ગયું છે.
2/7

હવે લોકોએ પોતાના ઘરોમાં પંખા વાપરવાનું શરૂ કરી દીધું છે. શિયાળો હોય કે ઉનાળો લોકોના ઘરોમાં વીજળીનો વપરાશ ઘણો હોય છે. જેના કારણે વીજળીનું બિલ પણ વધારે આવે છે. ઘણા લોકોના વીજળીના બિલ 10-12 હજાર રૂપિયા સુધી પહોંચે છે.
Published at : 19 Feb 2025 01:52 PM (IST)
આગળ જુઓ





















