શોધખોળ કરો

Expressway: ભારતનો સૌથી મોંઘો એક્સપ્રેસ-વે, જેને એક કિલોમીટર બનાવવામાં લાગ્યા 74 કરોડ રૂપિયા

શું તમે જાણો છો કે આપણા દેશનો સૌથી મોંઘો એક્સપ્રેસ-વે કયો છે અને તેની કિંમત કેટલી છે

(તસવીર- એબીપી લાઇવ)

1/6
Expressway: આપણા દેશમાં કુલ 228 રાષ્ટ્રીય એક્સપ્રેસ-વે છે જેની કુલ લંબાઈ 1,31,226 કિલોમીટર છે. આવી સ્થિતિમાં ચાલો જાણીએ કે દેશના સૌથી મોંઘા એક્સપ્રેસવે કયા છે. દરેક દેશમાં એક્સપ્રેસ-વે છે, જે દેશના વિકાસને પણ દર્શાવે છે. આપણા દેશમાં 228 એક્સપ્રેસ વે બનેલા છે.

2/6
આવી સ્થિતિમાં, શું તમે જાણો છો કે આપણા દેશનો સૌથી મોંઘો એક્સપ્રેસ-વે કયો છે અને તેની કિંમત કેટલી છે, તો ચાલો આજે જાણીએ.

3/6
સૌથી મોંઘા એક્સપ્રેસ-વેમાં સૌથી પહેલું નામ દિલ્હી-મુંબઈ એક્સપ્રેસ-વેનું છે. જેની લંબાઈ 1350 કિલોમીટર છે.

4/6
આ એક્સપ્રેસ-વે હજુ સુધી સંપૂર્ણ રીતે ખોલવામાં આવ્યો નથી, જો કે 1 લાખ કરોડ રૂપિયાના ખર્ચે આ એક્સપ્રેસ વે બનાવવાની યોજના બનાવવામાં આવી રહી છે. આ હિસાબે માત્ર એક કિલોમીટર બનાવવા માટે 74 કરોડ રૂપિયાનો ખર્ચ થઇ રહ્યો છે.

5/6
આ પછી ગંગા એક્સપ્રેસ વેનું નામ આવે છે. તમને જણાવી દઈએ કે આ 594 લાંબા એક્સપ્રેસ વેનું નિર્માણ અદાણી ગ્રુપ, IRB ઈન્ફ્રાસ્ટ્રક્ચર દ્વારા ગ્રીનફિલ્ડ પ્રોજેક્ટ હેઠળ કરવામાં આવી રહ્યું છે.

6/6
ગંગા એક્સપ્રેસ-વે કોરિડોરના પ્રથમ તબક્કાનો કુલ બાંધકામ ખર્ચ 37,350 કરોડ રૂપિયા છે. જેમાં 9,500 કરોડ રૂપિયાથી વધુની જમીન સંપાદન ખર્ચનો સમાવેશ થાય છે.

સમાચાર ફોટો ગેલેરી

વધુ જુઓ
Advertisement
Advertisement

ફોટો ગેલેરી

Advertisement

ટોપ સ્ટોરી

ઓપરેશન 'સાગર મંથન': NCB અને ગુજરાત ATSનો સપાટો, 2000 કરોડના ડ્રગ્સ સાથે 8 ઈરાનીઓને ઝડપી પાડ્યા

Jharkhand Election: PM મોદીના વિમાનમાં આવી ટેકનિકલ ખામી, એક્શનમાં PMO,દિલ્હીથી મોકલવામાં આવ્યું એરફોર્સનું પ્લેન

Jharkhand Election: ઝારખંડમાં રોકવામાં આવ્યું રાહુલ ગાંધીનું હેલિકોપ્ટર, ATC એ ન આપી ઉડવાની પરવાનગી

Champions trophy: ભારતના આકરા વિરોધ બાદ ICCએ ચેમ્પિયન ટ્રોફીને લઈને લીધો મોટો નિર્ણય, પાકિસ્તાનને લાગ્યો ઝટકો

ABP Premium

વિડિઓઝ

Gujarat Accident : દેવ દિવાળીએ ગુજરાતમાં માતમ, અલગ અલગ 3 અકસ્માતમાં 8ના મોતPorbandar Drugs Case: NCB, ATSનું મોટું ઓપરેશન, 500 કિલો ડ્રગ્સ ઝડપાયું | Abp AsmitaKhyati Hospital Scam:વધુ એક કાંડનો પર્દાફાશ, 10 લોકોના કરી નાંખ્યા ઓપરેશન | Abp AsmitaDakor : દેવદિવાળી નીમિત્તે મંદિર પર ધજા ચઢાવવાને લઈને મંદિર ટ્રસ્ટે શું લીધો મોટો નિર્ણય?

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
ઓપરેશન 'સાગર મંથન': NCB અને ગુજરાત ATSનો સપાટો, 2000 કરોડના ડ્રગ્સ સાથે 8 ઈરાનીઓને ઝડપી પાડ્યા
ઓપરેશન 'સાગર મંથન': NCB અને ગુજરાત ATSનો સપાટો, 2000 કરોડના ડ્રગ્સ સાથે 8 ઈરાનીઓને ઝડપી પાડ્યા
Jharkhand Election: PM મોદીના વિમાનમાં આવી ટેકનિકલ ખામી, એક્શનમાં PMO,દિલ્હીથી મોકલવામાં આવ્યું એરફોર્સનું પ્લેન
Jharkhand Election: PM મોદીના વિમાનમાં આવી ટેકનિકલ ખામી, એક્શનમાં PMO,દિલ્હીથી મોકલવામાં આવ્યું એરફોર્સનું પ્લેન
Jharkhand Election: ઝારખંડમાં રોકવામાં આવ્યું રાહુલ ગાંધીનું હેલિકોપ્ટર, ATC એ ન આપી ઉડવાની પરવાનગી
Jharkhand Election: ઝારખંડમાં રોકવામાં આવ્યું રાહુલ ગાંધીનું હેલિકોપ્ટર, ATC એ ન આપી ઉડવાની પરવાનગી
Champions trophy: ભારતના આકરા વિરોધ બાદ ICCએ ચેમ્પિયન ટ્રોફીને લઈને લીધો મોટો નિર્ણય, પાકિસ્તાનને લાગ્યો ઝટકો
Champions trophy: ભારતના આકરા વિરોધ બાદ ICCએ ચેમ્પિયન ટ્રોફીને લઈને લીધો મોટો નિર્ણય, પાકિસ્તાનને લાગ્યો ઝટકો
Maharashtra Elections: મહારાષ્ટ્રમાં સભા ગજવશે સીએમ ભૂપેન્દ્ર પટેલ,ગુજરાતી બિઝનેસ કમ્યુનિટી સાથે કરશે
Maharashtra Elections: મહારાષ્ટ્રમાં સભા ગજવશે સીએમ ભૂપેન્દ્ર પટેલ,ગુજરાતી બિઝનેસ કમ્યુનિટી સાથે કરશે "ચાય પે ચર્ચા"
Health Tips: દૂધ કે પાણી... કઈ વસ્તુમાં પલાળીને ખાવાથી મળે છે અખરોટના વધુ ફાયદા

Mehsana: પ્રધાનમંત્રી જન આરોગ્ય યોજનામાં ગોટાળા કરનાર 15 હોસ્પિટલોને નોટિસ, જાણો વિગતો

Champions Trophy 2025: પાકિસ્તાને ચેમ્પિયન્સ ટ્રોફી ટૂરની કરી જાહેરાત, પીઓકેના સ્થળોનો સમાવેશ કરતા વિવાદ

Embed widget