કોરોના વાયરસના પ્રભાવથી બચવા માટે શરીરમાં રોગપ્રતિકારક શક્તિ હોવું અનિવાર્ય છે. ગિલોય ઇમ્યુનિટી બૂસ્ટરનું કામ કરે છે. તે રોગ સામે લડવાની ક્ષમતાને વધારે છે.
2/6
કોરોના વાયરસ સામે લડવા માટે ઇમ્યુનિટી ખૂબ જરૂરી છે. ગિલોય રોગ પ્રતિકાર શક્તિ વધારવામાં મહત્વનો ભાગ ભજવે છે.
3/6
અષોધીય ગુણોથી ભરપૂર છે ગિલોય.ગિલોય વેલા સ્વરૂપે થાય છે. ગિલોયની ખાસ વાત તો એ છે કે, તેની લતાઓ ક્યારેય સૂકાતી નથી. ગિલોય અનેક રીતે ગુણોથી ભરપૂર છે. તે પેટ માટે પણ ફાયદાકારક છે.
4/6
કફજન્ય રોગોમાં ગિલોય રામબાણ ઇલાજ છે એટલે જ તે ટીબીના રોગને પણ આપાવમાં આવે છે. કફનો નાશ કરતી ગિલોય ઇમ્યુનિટિ પણ વધારે છે.
5/6
કેવી રીતે કરશો ગિલોયનું સેવન? ગિલોયની લતાઓનો ઉકાળો બનાવીને પીવાથી શરીર પર સૌથી ઉત્તમ પ્રભાવ પાડે છે. કેટલીક વખત લોકોને ગિલોય નથી મળતી. આ સ્થિતિમાં આપ ગિલોયનો રસ અને ગોળીઓનું સેવન કરી શકો છો. અનેક આયુવૈદિક કંપની ગિલોયનું સિરપ અને ટેબલેટ વેચે છે
6/6
જો આપ ગિલોનો ઉકાળો પીવાનું પસંદ કરો તો તેની માત્રા 30થી 40 ટકા જેટલી જ ઉમેરવી. એક ગ્લાસ પાણીમાં 20 મિલી રસ મિકસ કરીને પી શકાય છે ઉપરાંત આપ ગિલોયનું પણ સેવન કરી શકો છો. જો ગિલોયનું સેવન કરતા પહેલા ડોક્ટરનું અવશ્ય સેવા લો.