શોધખોળ કરો
Snake GK: જો તમારા ઘરની આસપાસ આ વૃક્ષ-છોડ હશે તો સાપ આવવાની સંભાવના, આ છોડથી આકર્ષિત થાય છે સાપ
ઉનાળા દરમિયાન સાપ જૂના મકાનોમાં અને ઝાડ અને છોડની વચ્ચે રહેવાનું પસંદ કરે છે. કારણ કે તેઓને આવી જગ્યાએ શાંતિ મળે છે
(તસવીર- એબીપી લાઇવ)
1/8

Snake GK: સાપને વિશ્વનું સૌથી ઝેરી પ્રાણી માનવામાં આવે છે. ખાસ કરીને ઉનાળામાં સાપ વધુ નીકળતા હોય છે. પરંતુ શું તમે જાણો છો કે સાપ કયા છોડ પ્રત્યે સૌથી વધુ આકર્ષિત થાય છે? ઉનાળા દરમિયાન સાપ જૂના મકાનોમાં અને ઝાડ અને છોડની વચ્ચે રહેવાનું પસંદ કરે છે. કારણ કે તેઓને આવી જગ્યાએ શાંતિ મળે છે. પરંતુ સવાલ એ છે કે સાપ કયા છોડ પ્રત્યે સૌથી વધુ આકર્ષિત છે.
2/8

નિષ્ણાતોના મતે સાપને અમૂક છોડની ગંધ અને તેમનો આકાર ગમે છે. આ જ કારણથી સાપ ઋતુ પ્રમાણે તે સ્થળોએ જવાનું પસંદ કરે છે. કારણ કે ત્યાં તેમને તેમના શરીર પ્રમાણે રહેવા માટે જગ્યા મળે છે.
Published at : 12 Jun 2024 12:54 PM (IST)
આગળ જુઓ





















