શોધખોળ કરો

આ છે 1 હજારની એક કેરી, શું છે આ મેંગોની ખાસિયત, આ કારણે થઇ જાય છે પહેલાથી બુકિંગ

નૂરજહાં કેરીની ખાસિયત

1/5
ઇંદોરથી લગભગ 250 કિલોમીટર દૂર ગુજરાત સીમા તટે અલીરાજપુર જિલ્લાના કાઠીવાડા વિસ્તારમાં નૂરજહાં નામની કેરીની ખેતી થાય છે. આ નૂરજહાં કેરીની કિંમત 500 રૂપિયાથી માંડીને 1000 સુધી છે. શું છે આ કિમતી કેરીની ખાસિયત જાણીએ

2/5
કેરીને ફળોના રાજા કહેવાય છે. ગરમીની સિઝનમાં લોકો તેની લિજ્જત માણે છે. કેરીની અનેક પ્રકારની  છે. જો કે આ નૂરજહાં કેરીની અનોખી ખાસિયતના કારણે તે કિંમતી છે.  આ કેરીની ખેતી મધ્યપ્રદેશના ઇંદોરથી લગભગ 250 કિલોમીટર દૂર ગુજરાત સીમા તટે અલીરાજપુર જિલ્લાના કાઠીવાડા વિસ્તારમાં થાય

3/5
સ્થાનિક લોકોનો દાવો છે કે નૂરજહાં કેરી અફધાનિસ્તાની  છે. શિવરાજ  જાધલ નામના ખેડૂતે કહ્યું કે. ગત વર્ષથની સરખામણીમાં આ વર્ષે આ કેરીનું સારૂં ઉત્પાદન થયું છે. નૂરજહાં કેરીના એક નંગની કિંમત 500 રૂપિયાથી માંડીને 1000 સુધીની છે.

4/5
આ કેરીમાં એવી મીઠાશ છે કે. તેનું બુકિંગ પણ સિઝન પહેલા જ થઇ જાય છે. ખેડૂતે કહ્યું કે, કેરીના સૌથી વધુ ઓર્ડર ગુજરાત અને મધ્યપ્રદેશથી મળે છે. નૂરજહાંના આંબામં જાન્યુઆરીથી ફુલ આવવાનો શરૂ થાય છે. જૂનમાં તે પાકીને તૈયાર થાય છે. નૂરજહાં કેરીની એક ફૂટ સુધી લાંબી હોય છે. તેની ગોઠલીનું વજન 150થી 200 ગ્રામ હોય છે.

5/5
કેરીની ખેતી કરનાર ખેડૂત  નિષ્ણાત ઇશાક મંસૂરનું કહેવું છે કે, આ વર્ષે કેરીનું સારૂ ઉત્પાદન થયું છે. જો કે કોવિડ-19ની મહામારીની માઠી અસર તેના વેચાણ પર પડી છે. 2020માં પ્રતિકૂળ જળવાયુ પરિસ્થિતિના કારણે પાક સારો ન હતો થયો. 2019માં સારો પાક ઉતર્યો હતો. ત્યારે એક કેરીનું વજન 2.75 કિલોગ્રામ હતુ અને એક કેરીનીકિંમત 1200રૂપિયા સુધીની હતી.

દેશ ફોટો ગેલેરી

વધુ જુઓ
Advertisement
Advertisement

ફોટો ગેલેરી

Advertisement

ટોપ સ્ટોરી

અમદાવાદ ડિવિઝનમાં 1 જાન્યુઆરીથી નવું ટાઈમ ટેબલ લાગુ થશે, 262 ટ્રેનોના સમયમાં ફેરફાર, 95 ટ્રેનોની ગતિ વધશે

પંચતત્વમાં વિલીન થયા ડૉ મનમોહન સિંહ, રાજકીય સન્માન સાથે થયા અંતિમ સંસ્કાર 

3 કરોડ રેલવે મુસાફરો ધ્યાન આપે! 1 જાન્યુઆરીથી ભારતીય રેલવે નવું ટાઈમ ટેબલ લાગુ કરશે

શું કેન્દ્ર સરકાર યુવાનો માટે બેરોજગારી ભથ્થું યોજના શરૂ કરશે? જાણો સરકારનો જવાબ
શું કેન્દ્ર સરકાર યુવાનો માટે બેરોજગારી ભથ્થું યોજના શરૂ કરશે? જાણો સરકારનો જવાબ
Advertisement
ABP Premium

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : આ ભેળસેળ મારી નાખશેHun To Bolish : હું તો બોલીશ : રાજનીતિમાં શિખંડી કોણ?BZ Group scam : મહાઠગ ભૂપેન્દ્ર ઝાલાના ધરપકડ સ્થળ પર પહોંચ્યુ એબીપી અસ્મિતાAmreli Farmer : અમરેલીમાં ડુંગળી પકવતા ખેડૂતો ચિંતામાં . ભાવમાં ઘટાડો થતા ખેડૂતો મુકાયા મુશ્કેલીમાં

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
અમદાવાદ ડિવિઝનમાં 1 જાન્યુઆરીથી નવું ટાઈમ ટેબલ લાગુ થશે, 262 ટ્રેનોના સમયમાં ફેરફાર, 95 ટ્રેનોની ગતિ વધશે
અમદાવાદ ડિવિઝનમાં 1 જાન્યુઆરીથી નવું ટાઈમ ટેબલ લાગુ થશે, 262 ટ્રેનોના સમયમાં ફેરફાર, 95 ટ્રેનોની ગતિ વધશે
પંચતત્વમાં વિલીન થયા ડૉ મનમોહન સિંહ, રાજકીય સન્માન સાથે થયા અંતિમ સંસ્કાર 
પંચતત્વમાં વિલીન થયા ડૉ મનમોહન સિંહ, રાજકીય સન્માન સાથે થયા અંતિમ સંસ્કાર 
3 કરોડ રેલવે મુસાફરો ધ્યાન આપે! 1 જાન્યુઆરીથી ભારતીય રેલવે નવું ટાઈમ ટેબલ લાગુ કરશે
3 કરોડ રેલવે મુસાફરો ધ્યાન આપે! 1 જાન્યુઆરીથી ભારતીય રેલવે નવું ટાઈમ ટેબલ લાગુ કરશે
શું કેન્દ્ર સરકાર યુવાનો માટે બેરોજગારી ભથ્થું યોજના શરૂ કરશે? જાણો સરકારનો જવાબ
શું કેન્દ્ર સરકાર યુવાનો માટે બેરોજગારી ભથ્થું યોજના શરૂ કરશે? જાણો સરકારનો જવાબ
Fact Check: આ તસવીર ડૉ. મનમોહન સિંહની અંતિમ ક્ષણોની નથી, પરંતુ 2021ની છે

Manmohan Singh Funeral: અંતિમ સફર પર મનમોહન સિંહ... કોંગ્રેસ કાર્યાલય પરથી નિગમ બોધઘાટ લઇ જવાયો પૂર્વ PMનો પાર્થિવ દેહ

માત્ર 3 દિવસ બાકી! પછી આ સ્માર્ટફોનમાં નહીં ચાલે WhatsApp, અહીં જાણો લો ક્યાંક તમારો ફોન તો લીસ્ટમાં નથીને

નવા વર્ષથી નહીં પડે રાશનકાર્ડની જરુર, આ એપથી થઈ જશે તમામ કામ 

Embed widget