શોધખોળ કરો

બીજેપી સાથે આ રાજ્યમાં એવો દાવ થયો કે દિલ્હીથી મોટા નેતાઓ મનાવવા દોડી ગયા...

HD Kumaraswamy Angry With BJP: કર્ણાટકમાં એનડીએના સહયોગી જનતા દળ (સેક્યુલર)ના એચડી કુમારસ્વામી બીજેપીથી નારાજ ચાલી રહ્યા છે. તેમને મનાવવા માટે બીજેપીના મોટા-મોટા દિગ્ગજ નેતાઓ કર્ણાટક પહોંચી ગયા.

કુમારસ્વામીને મળવા કર્ણાટક પહોંચ્યા બીજેપીના દિગ્ગજ નેતાઓ

1/8
કર્ણાટકમાં એનડીએના સહયોગી જનતા દળ (સેક્યુલર)ના એચડી કુમારસ્વામી બીજેપીથી નારાજ ચાલી રહ્યા છે. તેમનો મૂડ એટલો ખરાબ છે કે તેમણે બીજેપીની પદયાત્રામાં જોડાવાનો જ નહીં પણ સમર્થન કરવાનો પણ ઇનકાર કરી દીધો છે.

2/8
ભારતીય જનતા પાર્ટીની સરકાર આ વખતે ઘણી પાર્ટીઓ પર નિર્ભર છે, જેમાંથી એક જનતા દળ (સેક્યુલર) પણ છે. બીજેપીથી નારાજ થનારી પહેલી પાર્ટી જેડીએસ બની ગઈ.

3/8
બસ પછી શું હતું, તેમને મનાવવા માટે બીજેપીના મોટા-મોટા દિગ્ગજ નેતાઓ કર્ણાટક પહોંચી ગયા. સંસદીય કાર્ય મંત્રી પ્રહલાદ જોશી, બીજેપીના મહાસચિવ રાધા મોહન દાસ અને બીજેપી અધ્યક્ષ બી વાય વિજેન્દ્ર કુમાર સ્વામી કુમારસ્વામીને મળવા પહોંચ્યા.

4/8
એચડી કુમારસ્વામી એટલા નારાજ ચાલી રહ્યા છે કે અમિત શાહને પણ આ મામલામાં હસ્તક્ષેપ કરવો પડ્યો. તેમણે બીજેપી અધ્યક્ષ બી વાય વિજેન્દ્ર કુમાર સ્વામીને દિલ્હી જઈને કુમારસ્વામીને મળીને કન્ફ્યુઝન દૂર કરવા માટે કહ્યું.

5/8
આ મુલાકાત તરત જ બાદ એક બીજી તસવીર સામે આવી, જેમાં એચડી કુમાર સ્વામી, રેલ મંત્રી અશ્વિની વૈષ્ણવ કુમાર સ્વામીના પિતા એચડી દેવગૌડાને કર્ણાટક રેલ પ્રોજેક્ટ માટે મળવા પહોંચ્યા. આનાથી જણાય છે કે તેઓ બીજેપીથી નારાજ નથી ચાલી રહ્યા પરંતુ તેમણે તો બસ કર્ણાટક બીજેપીને એટલું કહ્યું હતું કે તેઓ પદયાત્રામાં જોડાશે નહીં અને ના જ પદયાત્રાનું સમર્થન કરશે.

6/8
ખરેખર, કર્ણાટક સીએમ સિદ્ધારમૈયા અને તેમની પત્ની પર કૌભાંડનો આરોપ લાગ્યો છે અને આ જ કારણે બીજેપી કર્ણાટકમાં પદયાત્રા કાઢી રહી છે. એવું નથી કે કુમાર સ્વામી પદયાત્રાથી નારાજ છે. તેમની નારાજગી આ વાતથી છે કે તેમને પૂછ્યા વગર પદયાત્રાનો પ્લાન બની ગયો.

7/8
કુમારસ્વામી આ વાતથી પણ નારાજ છે કે બીજેપીએ આ પદયાત્રાની જવાબદારી બીજેપી નેતા પ્રીતમ ગૌડાને સોંપી. પ્રીતમ ગૌડા એ જ વ્યક્તિ છે, જેમણે કુમાર સ્વામીના ભત્રીજા અને પૂર્વ સાંસદ પ્રજ્વલ રેવન્નાના સેક્સ સ્કેન્ડલને વાયરલ કરીને પરિવારનું નામ ખરાબ કર્યું.

8/8
જોકે, બીજેપીના નેતાઓ અલગ-અલગ મુદ્દાઓને લઈને કુમાર સ્વામીને મળી લીધા, પરંતુ આ મુલાકાતો બાદ એ સ્પષ્ટ નથી થઈ શક્યું કે કુમારસ્વામી બીજેપીની પદયાત્રામાં જોડાશે કે નહીં. તે પદયાત્રાને સમર્થન આપશે કે નહીં.

દેશ ફોટો ગેલેરી

વધુ જુઓ
Advertisement
Advertisement

ફોટો ગેલેરી

Advertisement

ટોપ સ્ટોરી

દક્ષિણ બ્રાઝિલમાં ભયાનક વિમાન દુર્ઘટનામાં 10નાં મોત, વિમાન સીધું દુકાનો પર પડ્યું

શું ડેડ બોડી સાથે શારીરિક સંબંધ બાંધવો બળાત્કાર ગણાય? હાઈકોર્ટે આપ્યો મોટો ચુકાદો

'પુષ્પા 2' એક્ટર અલ્લુ અર્જુનના ઘર પર પથ્થરમારો, JAC નેતાઓ પર તોડફોડનો આરોપ

અમારા દરબારોમાં એ બહુ સમાન્ય છે, પ્રસંગ હોય એટલે પીવાનું થઈ જાય: શંકરસિંહ વાઘેલા
અમારા દરબારોમાં એ બહુ સમાન્ય છે, પ્રસંગ હોય એટલે પીવાનું થઈ જાય: શંકરસિંહ વાઘેલા
Advertisement
ABP Premium

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : 'લૂંટ' પ્લાઝા?Hun To Bolish : હું તો બોલીશ : મોબાઈલ આશીર્વાદ કે શ્રાપ ?Banaskantha News: બનાસકાંઠાના પાલનપુરમાં રસ્તાઓને લઈ લોકોમાં ભારે આક્રોશPatan News: પાટણમાં કોલેજની નવી બિલ્ડીંગનુ કામ શરૂ ન થતા વિદ્યાર્થીઓને હાલાકી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
દક્ષિણ બ્રાઝિલમાં ભયાનક વિમાન દુર્ઘટનામાં 10નાં મોત, વિમાન સીધું દુકાનો પર પડ્યું
દક્ષિણ બ્રાઝિલમાં ભયાનક વિમાન દુર્ઘટનામાં 10નાં મોત, વિમાન સીધું દુકાનો પર પડ્યું
શું ડેડ બોડી સાથે શારીરિક સંબંધ બાંધવો બળાત્કાર ગણાય? હાઈકોર્ટે આપ્યો મોટો ચુકાદો
શું ડેડ બોડી સાથે શારીરિક સંબંધ બાંધવો બળાત્કાર ગણાય? હાઈકોર્ટે આપ્યો મોટો ચુકાદો
'પુષ્પા 2' એક્ટર અલ્લુ અર્જુનના ઘર પર પથ્થરમારો, JAC નેતાઓ પર તોડફોડનો આરોપ
'પુષ્પા 2' એક્ટર અલ્લુ અર્જુનના ઘર પર પથ્થરમારો, JAC નેતાઓ પર તોડફોડનો આરોપ
અમારા દરબારોમાં એ બહુ સમાન્ય છે, પ્રસંગ હોય એટલે પીવાનું થઈ જાય: શંકરસિંહ વાઘેલા
અમારા દરબારોમાં એ બહુ સમાન્ય છે, પ્રસંગ હોય એટલે પીવાનું થઈ જાય: શંકરસિંહ વાઘેલા
PM મોદીને કુવૈતનું સર્વોચ્ચ સન્માન મળ્યું, ભારતીય વડાપ્રધાનને 'ધ ઓર્ડર ઓફ મુબારક અલ કબીર' એનાયત

Gujarat Rain: ગુજરાતમાં હવામાન વિભાગે કરી માવઠાની આગાહી, આ વિસ્તારોમાં પડશે કમોસમી વરસાદ

હર્ષદ મહેતા કૌભાંડ જેવું વધુ એક કૌભાંડ સામે આવ્યું! સેબીએ આ ફ્રન્ટ-રનિંગ સ્કીમનો પર્દાફાશ કર્યો

આ રાજ્યમાં સરકારે રદ કર્યા 1.27 લાખ રાશન કાર્ડ, જાણો બીજી વખત કઈ રીતે કરવી અરજી ? 

Embed widget