શોધખોળ કરો

ચૂંટણીના પરિણામો 2024

(Source: ECI/ABP News/ABP Majha)

Kiara Advaniની જેમ ફિટ અને બ્યુટીફુલ દેખાવવા માટે અપનાવો આ ડાયટ પ્લાન અને વર્કઆઉટ રૂટીન

કિયારા આડવાણીનો ફિટનેસ મંત્ર

1/6
બોલિવૂડ એક્ટ્રેસ કિયારા આડવાણી સાઇઝ ઝીરોને બદલે ખુદને ફિટ રાખવામાં વિશ્વાસ કરે છે. કિયારા બોક્સ ઓફિસ પર બેન્ક ટૂ બેક હિટ ફિલ્મોની સાથે બોલિવૂડની ટોપ એક્ટ્રેસની યાદમાં સામેલ થઇ ચૂકીછે.

2/6
એક્ટિંગ સિવાય કિયારા ફિટનેસ અને સ્ટાઇલ માટે ખૂબ જ મશહૂર છે. મીડિયા રિપોર્ટસ મુજબ કિયારા સારા મેટાબોલિજ્મ અને ક્લિયર સ્કિન રોજ સવારે એક ગ્લાસ ગરમ પાણીમાં લીંબુનો રસ લે છે. કિયારા માને છે કે, સેવ, બેરી, સ્ટ્રેબેરી અથવા સંતરે જેવા ફળોની સાથે એક કટોરી ઓટસને નાસ્તામમાં સામેલ કરો.

3/6
વર્કઆઉટ બાદ કિયારા આડવાણી સફરજનની સ્લાઇશ સાથે પીનટ બટલ લેવાનું પસંદ કરે છે. લંચમાં તે ગ્રીન વેજિટેબલ રોટી લે છે.

4/6
કિયારા સીફૂડની સોખીન છે. પ્રાકૃતિક પ્રોટીન અને ઓમેગા -3 માટે એક્ટ્રેસ ડિનરમાં માછલી લેવાનું પસંદ કરે છે. દિવસમાં વચ્ચે જ્યારે તેને ભૂખ લાગે ત્યારે તે નટસ લે છે.

5/6
ફિટ રહેવા માટે કિયારા આડવાણી વર્કઆઉટમાં બોક્સિંગને સામેલ કરે છે. આ સિવાય કાર્ડિયોની સાથે સાથે સ્કેટસ અને પાઇલેટસ પણ લે છે.

6/6
કિયારાના વર્કફ્રન્ટની વાત કરીઓ તો તેમની પાસે પાઇપલાઇનમાં અનેક મોટી ફિલ્મો છે. બહુ જલ્દી તે કાર્તિક આર્યનની સાથે
કિયારાના વર્કફ્રન્ટની વાત કરીઓ તો તેમની પાસે પાઇપલાઇનમાં અનેક મોટી ફિલ્મો છે. બહુ જલ્દી તે કાર્તિક આર્યનની સાથે " ભૂલ ભૂલૈયા"માં જોવા મળશે. આ સિવાય તે"શેરશાહ' "જુગ જુગ જિયો" અને "મિસ્ટર લેલે" જેવી ફિલ્મમાં પણ છે

દેશ ફોટો ગેલેરી

વધુ જુઓ
Advertisement
Advertisement

ફોટો ગેલેરી

Advertisement

ટોપ સ્ટોરી

IPL 2025 માટે જેદ્દાહમાં બે દિવસની હરાજીનો અંત, 182 ખેલાડીઓ રૂ. 639.15 કરોડમાં વેચાયા; રિષભ પંત સૌથી મોંઘો

Rajkot News: પૂર્વ કોર્પોરેટર જયંતિ સરધારા પર હુમલો, ખોડલધામ-સરદાર ધામ વચ્ચે વિવાદ કારણભૂત

'કોંગ્રેસને ઝીરો વોટ, ગ્રામજનોએ પૂછ્યું - અમે તો મત આપ્યો હતો', રાગિની નાયકે વીડિયો શેર કરીને કર્યો દાવો

ICSE ની ધોરણ 10 અને 12ની પરીક્ષાનું ટાઈમ ટેબલ થયું જાહેર, જાણો કઈ તારીખથી શરૂ થશે એક્ઝામ

ABP Premium

વિડિઓઝ

BIG New: રાજકોટમાં ભાજપના નેતા પર હુમલો! PI સંજય પાદરીયાએ હુમલો કર્યો હોવાનો લગાવ્યો આરોપHun To Bolish : હું તો બોલીશ : નશેડી નબીરોHun To Bolish : હું તો બોલીશ : માસૂમની તસ્કરીના માફિયા કોણ?Valsad News : વલસાડ જિલ્લામાં ટોલટેક્સમાં વધારો, વાહનચાલકોમાં તોતિંગ વધારાથી રોષ

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
IPL 2025 માટે જેદ્દાહમાં બે દિવસની હરાજીનો અંત, 182 ખેલાડીઓ રૂ. 639.15 કરોડમાં વેચાયા; રિષભ પંત સૌથી મોંઘો
IPL 2025 માટે જેદ્દાહમાં બે દિવસની હરાજીનો અંત, 182 ખેલાડીઓ રૂ. 639.15 કરોડમાં વેચાયા; રિષભ પંત સૌથી મોંઘો
Rajkot News: પૂર્વ કોર્પોરેટર જયંતિ સરધારા પર હુમલો, ખોડલધામ-સરદાર ધામ વચ્ચે વિવાદ કારણભૂત
Rajkot News: પૂર્વ કોર્પોરેટર જયંતિ સરધારા પર હુમલો, ખોડલધામ-સરદાર ધામ વચ્ચે વિવાદ કારણભૂત
'કોંગ્રેસને ઝીરો વોટ, ગ્રામજનોએ પૂછ્યું - અમે તો મત આપ્યો હતો', રાગિની નાયકે વીડિયો શેર કરીને કર્યો દાવો
'કોંગ્રેસને ઝીરો વોટ, ગ્રામજનોએ પૂછ્યું - અમે તો મત આપ્યો હતો', રાગિની નાયકે વીડિયો શેર કરીને કર્યો દાવો
ICSE ની ધોરણ 10 અને 12ની પરીક્ષાનું ટાઈમ ટેબલ થયું જાહેર, જાણો કઈ તારીખથી શરૂ થશે એક્ઝામ
ICSE ની ધોરણ 10 અને 12ની પરીક્ષાનું ટાઈમ ટેબલ થયું જાહેર, જાણો કઈ તારીખથી શરૂ થશે એક્ઝામ
ISKCON ના ચિન્મય પ્રભુની બાંગ્લાદેશમાં ધરપકડ, હિંદુઓ પર હુમલાનો વિરોધ કર્યો હતો

બીજા દિવસે આ 3 ભારતીયો પર પૈસાનો ભારે વરસાદ, મુંબઈએ CSK પાસેથી ધોનીના ખાસ ખેલાડીને છીનવી લીધો

તમારી આ મનપસંદ વસ્તુ બાળકો માટે ઝેર સમાન છે, આજે જ આપવાનું બંધ કરો નહીંતર....

ઉદ્ધવ ઠાકરેને સીએમ બનવાના આશીર્વાદ આપનાર અવિમુક્તેશ્વરાનંદ હવે બતાવવા લાગ્યા મહારાષ્ટ્રમાં ભાજપની જીતની ફોર્મ્યુલા

Embed widget