શોધખોળ કરો
Health Tips: કોરોના બાદ જલ્દી રિકવર થવા માટે ડાયટમાં સામલે કરો આ ફૂડ
![](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2021/05/22/76bf6e45fdb76356cfba66ae3a285652_original.jpg?impolicy=abp_cdn&imwidth=720)
shutterstock_262781495
1/6
![જો આપ કોરોના સંક્રમિત હો તો આહાર શૈલી પર ધ્યાન આપવું જરૂરી છે. આ બીમારીમાં શરીર નબળુ પડી જાય છે. કોવિડ બાદ ઝડપથી રિકવર થવા માટે આપે ડાયટમાં આ વસ્તુને અવશ્ય સામેલ કરો.](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2021/05/22/c05e9e77ab0ecdbf3629cdc12296d006321e1.jpg?impolicy=abp_cdn&imwidth=720)
જો આપ કોરોના સંક્રમિત હો તો આહાર શૈલી પર ધ્યાન આપવું જરૂરી છે. આ બીમારીમાં શરીર નબળુ પડી જાય છે. કોવિડ બાદ ઝડપથી રિકવર થવા માટે આપે ડાયટમાં આ વસ્તુને અવશ્ય સામેલ કરો.
2/6
![ફાઇબર: ડાયટમાં ફાઇબર ફૂડને સામેલ કરો. રાગી અને ઓટમીલ લઇ શકાય. ફાઇબર ફૂડમાં વિટામીન-ડી અને કાર્બ્સ હોય છે. જે જલ્દી પચી જાય છે](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2021/05/22/743ef41999360befd5277d9e3b1677007d037.jpg?impolicy=abp_cdn&imwidth=720)
ફાઇબર: ડાયટમાં ફાઇબર ફૂડને સામેલ કરો. રાગી અને ઓટમીલ લઇ શકાય. ફાઇબર ફૂડમાં વિટામીન-ડી અને કાર્બ્સ હોય છે. જે જલ્દી પચી જાય છે
3/6
![ખીચડી: ડોક્ટર દર્દીને ખીચડી ખાવાની સલાહ આપે છે. દાળ, ચોખાની સાથે શાક મિક્સ કરીને હેલ્થી ખીચડી બનાવો. જે સ્વાસ્થ્યપ્રદ છે. તે સુપરફૂડ છે. દિવસમાં એક સમય ખીચડી ખાવી જોઇએ.](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2021/05/22/19f4049138da003b5b93aa30d561e74bf966d.jpg?impolicy=abp_cdn&imwidth=720)
ખીચડી: ડોક્ટર દર્દીને ખીચડી ખાવાની સલાહ આપે છે. દાળ, ચોખાની સાથે શાક મિક્સ કરીને હેલ્થી ખીચડી બનાવો. જે સ્વાસ્થ્યપ્રદ છે. તે સુપરફૂડ છે. દિવસમાં એક સમય ખીચડી ખાવી જોઇએ.
4/6
![પાણી: પાણી શરીરના ટોક્સિનને બહાર કાઢે છે. તેથી ભરપૂર માત્રામાં પાણી પીઓ ઉપરાંત આપ ગ્રીન ટી પણ લઇ શકો છો. પાણીવાળા ફ્રૂટને ડાયટમાં સામેલ કરો.](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2021/05/22/799bad5a3b514f096e69bbc4a7896cd9f953b.jpg?impolicy=abp_cdn&imwidth=720)
પાણી: પાણી શરીરના ટોક્સિનને બહાર કાઢે છે. તેથી ભરપૂર માત્રામાં પાણી પીઓ ઉપરાંત આપ ગ્રીન ટી પણ લઇ શકો છો. પાણીવાળા ફ્રૂટને ડાયટમાં સામેલ કરો.
5/6
![ડ્રાય ફ્રૂટ સીડસ: ડાયટમાં સૂકા મેવા ડ્રાયફ્રૂટને સામેલ કરો. ડ્રાય ફ્રૂટ એન્ટીઓક્સિડન્ટથી ભરપૂર છે. ડાયટમાં સીડસને પણ સામેલ કરી શકાય.](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2021/05/22/9198b1822bb7f33b736512e85330791615600.jpg?impolicy=abp_cdn&imwidth=720)
ડ્રાય ફ્રૂટ સીડસ: ડાયટમાં સૂકા મેવા ડ્રાયફ્રૂટને સામેલ કરો. ડ્રાય ફ્રૂટ એન્ટીઓક્સિડન્ટથી ભરપૂર છે. ડાયટમાં સીડસને પણ સામેલ કરી શકાય.
6/6
![જંકફૂડ: પેકટમાં બંધ આવતા ફૂડને અવોઇડ કરો. પ્રિઝર્વ્ડ ફૂડ પ્રોસેસ ફૂડ ન લો. ઘરનું બનાવેલું તાજુ ફૂડ લો. તાજા ફળો અને ગ્રીન વેજિટેબલને ડાયટમાં સામેલ કરો](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2021/05/22/97a0372c8f48e43cbc1d8346bd5930ad89171.jpg?impolicy=abp_cdn&imwidth=720)
જંકફૂડ: પેકટમાં બંધ આવતા ફૂડને અવોઇડ કરો. પ્રિઝર્વ્ડ ફૂડ પ્રોસેસ ફૂડ ન લો. ઘરનું બનાવેલું તાજુ ફૂડ લો. તાજા ફળો અને ગ્રીન વેજિટેબલને ડાયટમાં સામેલ કરો
Published at : 22 May 2021 12:35 PM (IST)
વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
ગુજરાત
ગુજરાત
ગુજરાત
ક્રિકેટ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
![ABP Premium](https://cdn.abplive.com/imagebank/metaverse-mid.png)