શોધખોળ કરો
Pune Rain PHOTO: પુણેમાં વરસાદનું જોવા મળ્યું રૌદ્ર સ્વરૂપ, ઘરોમાં ઘૂસ્યા પાણી
Pune Heavy Rain PHOTO: મોડી રાતથી ભારે વરસાદે પુણેમાં તબાહી મચાવી દીધી છે. રસ્તાઓ તળાવમાં ફેરવાઈ ગયા છે.
પુણેમાં ભારે વરસાદ
1/8

Pune Heavy Rain PHOTO: મોડી રાતથી ભારે વરસાદે પુણેમાં તબાહી મચાવી દીધી છે. રસ્તાઓ તળાવમાં ફેરવાઈ ગયા છે.
2/8

વરસાદના કારણે જનજીવન અસ્તવ્યસ્ત થઈ ગયું છે.
3/8

ફાયર બ્રિગેડે પાણીમાં ફસાયેલા 12 લોકોને બચાવ્યા છે.
4/8

રસ્તાઓ પર પાણીનો પ્રવાહ એટલો ઝડપી હતો કે સ્કૂટર પણ વહેવા લાગ્યું હતું.
5/8

પુણેના આલંદી રોડ પર એટલું પાણી ભરાઈ ગયું છે કે વાહનોની અવરજવર ઠપ્પ થઈ ગઈ છે.
6/8

લુલ્લા નગર બિબવેવાડી રોડ પર પાણી ભરાયા છે અને આ પાણીમાં જોરદાર મોજા પણ ઉછળી રહ્યા છે.
7/8

મોડી સાંજે જ્યારે રણજી શહેર વિસ્તારમાં ભારે વરસાદ પડ્યો હતો, ત્યારે પાણી ભરાવાની અને અન્ય ઘટનાઓની જાણ ફાયર બ્રિગેડના કંટ્રોલ રૂમમાં કરવામાં આવી હતી.
8/8

આજે સવારે 4 વાગ્યે યેવલેવાડી સ્મશાનગૃહ પાસે પાણી ભરાઈ જવાના અને કેટલાક લોકો ફસાયા હોવાની માહિતી મળી હતી.
Published at : 18 Oct 2022 08:21 PM (IST)
આગળ જુઓ





















