શોધખોળ કરો
બેંગલુરુથી લઇને મુંબઇમાં ભારે વરસાદ, લોકોની મુશ્કેલીઓમાં કર્યો વધારો, બિહારમાં પણ વરસાદે તારાજી સર્જી
કર્ણાટકના બેંગ્લોરથી લઈને મહારાષ્ટ્રના મુંબઈ સુધી ભારે વરસાદ પડી રહ્યો છે
બેગ્લોરમાં ભારે વરસાદ
1/8

કર્ણાટકના બેંગ્લોરથી લઈને મહારાષ્ટ્રના મુંબઈ સુધી ભારે વરસાદ પડી રહ્યો છે. જેના કારણે અનેક વિસ્તારો ડૂબી ગયા છે. જ્યારે બિહારમાં પૂરના કારણે પરિસ્થિતિ ખૂબ જ ખરાબ થઈ ગઈ છે.
2/8

કર્ણાટકમાં સતત વરસાદ પડી રહ્યો છે, જેના કારણે લોકોની મુશ્કેલીમાં ઘણો વધારો થયો છે. હવામાન વિભાગે બેંગલુરુના સિલિકોન સિટીમાં 72 કલાકનું યલો એલર્ટ પણ જાહેર કર્યું છે. એટલે કે આગામી ત્રણ દિવસ સુધી બેંગ્લોરના લોકોની પરેશાનીઓ યથાવત રહેશે.
Published at : 08 Sep 2022 12:37 PM (IST)
આગળ જુઓ





















