શોધખોળ કરો

Weather Forecast: દિલ્હીમાં આજે ભારે વરસાદની આગાહી, જાણો હવામાન વિભાગની લેટેસ્ટ આગાહી

દિલ્હીમાં વરસાદની આગાહી

1/6
નવી દિલ્હી: દેશના હવામાન વિભાગ દ્વારા વરસાદને લઈ લેટેસ્ટ આગાહી કરવામાં આવી છે.  દિલ્હી-NCRમાં સતત વરસાદ ચાલુ છે. IMD અનુસાર દિલ્હીમાં આજે પણ વરસાદની સંભાવના છે. આ દરમિયાન આકાશ વાદળછાયું રહેશે અને વીજળી પણ પડી શકે છે.

2/6
આ સમયગાળા દરમિયાન દિલ્હીનું મહત્તમ તાપમાન 34 ડિગ્રી અને લઘુત્તમ તાપમાન 26 ડિગ્રી રહી શકે છે. આ સિવાય આવતીકાલે પણ દિલ્હીમાં વરસાદની સંભાવના છે.

3/6
નોઈડામાં આજે લઘુત્તમ તાપમાન 27 ડિગ્રી અને મહત્તમ તાપમાન 35 ડિગ્રી રહી શકે છે. ગાઝિયાબાદમાં લઘુત્તમ તાપમાન 26 ડિગ્રી અને મહત્તમ તાપમાન 34 ડિગ્રી રહી શકે છે.

4/6
યુપીના મોટાભાગના જિલ્લાઓમાં 30 જુલાઈ સુધી વરસાદ થઈ શકે છે. પશ્ચિમ યુપીમાં આજે વધુ વરસાદની સંભાવના છે. હવામાન વિભાગે શનિવારે 20થી વધુ શહેરોમાં ભારે વરસાદની યલો એલર્ટ જાહેર કર્યું છે. આ સિવાય ગાજવીજ અને વીજળી પડવાની શક્યતા વધુ છે.

5/6
ઉત્તરાખંડમાં ભારે વરસાદ પડી રહ્યો છે. દેહરાદૂનમાં આજે પણ ભારે વરસાદનું ઓરેન્જ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને શાળાઓ બંધ રાખવાના આદેશ આપવામાં આવ્યા છે. IMD અનુસાર, દેહરાદૂનમાં આજે વીજળીના ચમકારા સાથે ભારે વરસાદ પડી શકે છે. ચમોલી, ઉત્તરકાશી, ટિહરી, રુદ્રપ્રયાગ, પૌરી, પિથોરાગઢમાં મોટાભાગના સ્થળોએ વરસાદની ચેતવણી છે.

6/6
રાજસ્થાનના કોટા, ઉદયપુર ડિવિઝનમાં ઘણી જગ્યાએ વરસાદની સંભાવના છે. જયપુર, ભરતપુર, અજમેર, બિકાનેર અને જોધપુર ડિવિઝનમાં ઘણી જગ્યાએ વરસાદ પડી શકે છે. આગામી સમયમાં પણ આવું જ હવામાન રહેવાની આશા છે.

દેશ ફોટો ગેલેરી

વધુ જુઓ
Advertisement
Advertisement

ફોટો ગેલેરી

Advertisement

ટોપ સ્ટોરી

શું ચીનનો HMPV વાયરસ ભારતમાં પણ મચાવશે તબાહી? DGHS અને નિષ્ણાતોએ આપ્યો જવાબ

અમરેલી લેટરકાંડ: પાયલ ગોટીને મળ્યા જામીન, પાટીદાર સમાજમાં આનંદ

ખેલ મહાકુંભ ૩.૦ નું ઉદ્દઘાટન ભૂપેન્દ્ર પટેલની હાજરીમાં રાજકોટ ખાતે થશે, ૭૧.૩૦ લાખથી વધુ ખેલાડી ભાગ લેશે

'Pushpa 2' સ્ક્રીનિંગ ભાગદોડ કેસમાં અલ્લુ અર્જૂનને મોટી રાહત, કોર્ટે અભિનેતાને આપ્યા જામીન

ABP Premium

વિડિઓઝ

Hun To Bolish: હું તો બોલીશ : સહાનુભૂતિ કે રાજનીતિ?Letter Forgery Case : પાટીદાર દીકરીને જામીન મળતાં કોણે શું કહ્યું?Letter Forgery Case : પાટીદાર દીકરીના અપમાન પર ગેનીબેન ઠાકોરે શું કર્યા પ્રહાર?Letter Forgery Case : જેલમાંથી બહાર આવતાં જ પાયલ ધ્રુસ્કે ને ધ્રુસ્કે રડી પડી, જુઓ શું આપ્યું નિવેદન?

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
શું ચીનનો HMPV વાયરસ ભારતમાં પણ મચાવશે તબાહી? DGHS અને નિષ્ણાતોએ આપ્યો જવાબ
શું ચીનનો HMPV વાયરસ ભારતમાં પણ મચાવશે તબાહી? DGHS અને નિષ્ણાતોએ આપ્યો જવાબ
અમરેલી લેટરકાંડ: પાયલ ગોટીને મળ્યા જામીન, પાટીદાર સમાજમાં આનંદ
અમરેલી લેટરકાંડ: પાયલ ગોટીને મળ્યા જામીન, પાટીદાર સમાજમાં આનંદ
ખેલ મહાકુંભ ૩.૦ નું ઉદ્દઘાટન ભૂપેન્દ્ર પટેલની હાજરીમાં રાજકોટ ખાતે થશે, ૭૧.૩૦ લાખથી વધુ ખેલાડી ભાગ લેશે
ખેલ મહાકુંભ ૩.૦ નું ઉદ્દઘાટન ભૂપેન્દ્ર પટેલની હાજરીમાં રાજકોટ ખાતે થશે, ૭૧.૩૦ લાખથી વધુ ખેલાડી ભાગ લેશે
'Pushpa 2' સ્ક્રીનિંગ ભાગદોડ કેસમાં અલ્લુ અર્જૂનને મોટી રાહત, કોર્ટે અભિનેતાને આપ્યા જામીન
'Pushpa 2' સ્ક્રીનિંગ ભાગદોડ કેસમાં અલ્લુ અર્જૂનને મોટી રાહત, કોર્ટે અભિનેતાને આપ્યા જામીન
એલિયન્સ સાથે સંપર્ક, યુદ્ધ અને વિનાશ જ વિનાશ: 2025 માટે બાબા વેંગાની ભયાનક આગાહીઓ

કાસગંજ હત્યાકાંડમાં કોર્ટ 28 આરોપીઓને ફટકારી આજીવન કેદ 

મહારાષ્ટ્ર રાજકારણમાં મોટી ઉથલપાથલઃ ઉદ્ધવની પાર્ટીએ ફડણસીવસના વખાણ કર્યા, રાઉતે કહ્યું - 'તેમની સાથે અમે...'

પોતાનો ધંધો શરુ કરવા માંગો છો પરંતુ પૈસા નથી ? આ સરકારી યોજનાઓથી મળશે લાખોની લોન 

Embed widget