શોધખોળ કરો
Advertisement
![ABP Premium](https://cdn.abplive.com/imagebank/Premium-ad-Icon.png)
Weather Update Today: વર્ષના છેલ્લા દિવસે દિલ્હીમાં પડશે હાડ ગાળતી ઠંડી, ઉત્તર ભારતના રાજ્યોમાં હિમ વર્ષાનું પણ એલર્ટ, વાંચો.....
આજે ઉત્તર ભારતના રાજ્યોમાં હાડ ગાળતી ઠંડી પડશે. ક્યાંક વળી હિમ વર્ષાનું પણ એલર્ટ આપવામાં આવ્યુ છે
![આજે ઉત્તર ભારતના રાજ્યોમાં હાડ ગાળતી ઠંડી પડશે. ક્યાંક વળી હિમ વર્ષાનું પણ એલર્ટ આપવામાં આવ્યુ છે](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2023/12/31/3571edf2de84d73d197b4b7af264df45170400679481777_original.jpg?impolicy=abp_cdn&imwidth=720)
તસવીર (સોશ્યલ મીડિયા પરથી)
1/6
![IMD Weather Update: વર્ષના અંતિમ દિવસે એટલે કે આજે 31 ડિસેમ્બરે હવામાન વિભાગે દિલ્હીમાં ધુમ્મસનું યલો એલર્ટ જાહેર કર્યું છે. આજે ઉત્તર ભારતના રાજ્યોમાં હાડ ગાળતી ઠંડી પડશે. ક્યાંક વળી હિમ વર્ષાનું પણ એલર્ટ આપવામાં આવ્યુ છે. આ ઉપરાંત ઉત્તર પ્રદેશ, બિહાર, રાજસ્થાન અને મધ્યપ્રદેશમાં પણ ધુમ્મસની આશંકા છે. વાંચો- હવામાન અપડેટ વિશે...](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2023/12/31/11184518ef0c92bc773b939455a4f60937006.jpg?impolicy=abp_cdn&imwidth=720)
IMD Weather Update: વર્ષના અંતિમ દિવસે એટલે કે આજે 31 ડિસેમ્બરે હવામાન વિભાગે દિલ્હીમાં ધુમ્મસનું યલો એલર્ટ જાહેર કર્યું છે. આજે ઉત્તર ભારતના રાજ્યોમાં હાડ ગાળતી ઠંડી પડશે. ક્યાંક વળી હિમ વર્ષાનું પણ એલર્ટ આપવામાં આવ્યુ છે. આ ઉપરાંત ઉત્તર પ્રદેશ, બિહાર, રાજસ્થાન અને મધ્યપ્રદેશમાં પણ ધુમ્મસની આશંકા છે. વાંચો- હવામાન અપડેટ વિશે...
2/6
![સમગ્ર દેશમાં તાપમાનમાં ઘટાડો થયા બાદ લોકો કડકડતી ઠંડીનો અહેસાસ કરી રહ્યા છે. રાજધાની દિલ્હી સહિત ઘણા રાજ્યોમાં ધુમ્મસ અને શીત લહેર લોકોને મુશ્કેલીમાં મુકી રહી છે. હવામાન વિભાગના જણાવ્યા અનુસાર, પંજાબ, હરિયાણા, યુપી, બિહાર, દિલ્હી, રાજસ્થાન, મધ્યપ્રદેશમાં આજે એટલે કે રવિવારે (31 ડિસેમ્બર) ગાઢ ધુમ્મસની સંભાવના છે.](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2023/12/31/7a082f1507b3b5a03ce6c9d8c50214140426c.jpg?impolicy=abp_cdn&imwidth=720)
સમગ્ર દેશમાં તાપમાનમાં ઘટાડો થયા બાદ લોકો કડકડતી ઠંડીનો અહેસાસ કરી રહ્યા છે. રાજધાની દિલ્હી સહિત ઘણા રાજ્યોમાં ધુમ્મસ અને શીત લહેર લોકોને મુશ્કેલીમાં મુકી રહી છે. હવામાન વિભાગના જણાવ્યા અનુસાર, પંજાબ, હરિયાણા, યુપી, બિહાર, દિલ્હી, રાજસ્થાન, મધ્યપ્રદેશમાં આજે એટલે કે રવિવારે (31 ડિસેમ્બર) ગાઢ ધુમ્મસની સંભાવના છે.
3/6
![હવામાન વિભાગે દિલ્હી-NCRમાં ધુમ્મસનું યલો એલર્ટ જાહેર કર્યું છે. અહીં 1 થી 5 જાન્યુઆરી દરમિયાન મહત્તમ તાપમાન 19 થી 21 ડિગ્રીની આસપાસ રહેવાની ધારણા છે. શનિવારે દિલ્હીમાં ધુમ્મસના કારણે 53 ટ્રેનોને અસર થઈ હતી. એટલું જ નહીં, 20થી વધુ ફ્લાઈટ્સ મોડી ઉપડી.](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2023/12/31/47ef5e17c7f697bb6235ac51066f9d5f8ba51.jpg?impolicy=abp_cdn&imwidth=720)
હવામાન વિભાગે દિલ્હી-NCRમાં ધુમ્મસનું યલો એલર્ટ જાહેર કર્યું છે. અહીં 1 થી 5 જાન્યુઆરી દરમિયાન મહત્તમ તાપમાન 19 થી 21 ડિગ્રીની આસપાસ રહેવાની ધારણા છે. શનિવારે દિલ્હીમાં ધુમ્મસના કારણે 53 ટ્રેનોને અસર થઈ હતી. એટલું જ નહીં, 20થી વધુ ફ્લાઈટ્સ મોડી ઉપડી.
4/6
![દિલ્હી-NCRના AQI વિશે વાત કરીએ તો, દિલ્હીની હવા હજુ પણ ખૂબ જ નબળી કેટેગરીમાં છે. આવી સ્થિતિમાં જો 31મી ડિસેમ્બરની રાત્રે ફટાકડા ફોડવામાં આવે તો સ્થિતિ ફરી એકવાર ચિંતાજનક બની શકે છે. શનિવારે દિલ્હીમાં ઘણી જગ્યાએ AQI 332 જોવા મળ્યો હતો.](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2023/12/31/e9404769e0937325ae074b23052a2943b1717.jpg?impolicy=abp_cdn&imwidth=720)
દિલ્હી-NCRના AQI વિશે વાત કરીએ તો, દિલ્હીની હવા હજુ પણ ખૂબ જ નબળી કેટેગરીમાં છે. આવી સ્થિતિમાં જો 31મી ડિસેમ્બરની રાત્રે ફટાકડા ફોડવામાં આવે તો સ્થિતિ ફરી એકવાર ચિંતાજનક બની શકે છે. શનિવારે દિલ્હીમાં ઘણી જગ્યાએ AQI 332 જોવા મળ્યો હતો.
5/6
![હવામાન વિભાગના જણાવ્યા અનુસાર આજે ઉત્તર પ્રદેશ, હરિયાણા, ચંદીગઢ અને દિલ્હીના કેટલાક ભાગોમાં ઠંડા દિવસની સ્થિતિ રહેવાની સંભાવના છે.](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2023/12/31/48601c199953f617d924b302a7dfe6f44a422.jpg?impolicy=abp_cdn&imwidth=720)
હવામાન વિભાગના જણાવ્યા અનુસાર આજે ઉત્તર પ્રદેશ, હરિયાણા, ચંદીગઢ અને દિલ્હીના કેટલાક ભાગોમાં ઠંડા દિવસની સ્થિતિ રહેવાની સંભાવના છે.
6/6
![IMD કહે છે કે છેલ્લા 24 કલાક દરમિયાન પંજાબ, હરિયાણા-ચંદીગઢ, ઉત્તર પ્રદેશ, ઉત્તર રાજસ્થાનના મોટાભાગના ભાગોમાં લઘુત્તમ તાપમાન 7-10 °C નોંધાયું હતું અને દિલ્હી, દક્ષિણ રાજસ્થાનના ભાગોમાં તે 10-10 °C હતું. અને મધ્યપ્રદેશમાં 12 ડિગ્રી સેલ્સિયસ નોંધાયું હતું.](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2023/12/31/3a02347e09e0437cf39bf06cff0674dd86a1a.jpg?impolicy=abp_cdn&imwidth=720)
IMD કહે છે કે છેલ્લા 24 કલાક દરમિયાન પંજાબ, હરિયાણા-ચંદીગઢ, ઉત્તર પ્રદેશ, ઉત્તર રાજસ્થાનના મોટાભાગના ભાગોમાં લઘુત્તમ તાપમાન 7-10 °C નોંધાયું હતું અને દિલ્હી, દક્ષિણ રાજસ્થાનના ભાગોમાં તે 10-10 °C હતું. અને મધ્યપ્રદેશમાં 12 ડિગ્રી સેલ્સિયસ નોંધાયું હતું.
Published at : 31 Dec 2023 12:43 PM (IST)
વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
ગુજરાત
ગુજરાત
શિક્ષણ
ગુજરાત
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
![ABP Premium](https://cdn.abplive.com/imagebank/metaverse-mid.png)