શોધખોળ કરો
Mumbai Rains: ધોધમાર વરસાદથી મુંબઈ થયું પાણી પાણી, અંધેરી સબ વે કરવો પડ્યો બંધ, જુઓ તસવીરો
મુંબઈમાં વરસાદથી તમામ જગ્યાએ ભરાયા પાણી
1/5

માયાનગરી મુંબઈમાં વરસાદની અસર દેખાવા લાગી છે. ભારે વરસાદના કારણે ઠેર ઠેર પાણી ભરાયા છે. તમામ રોડ-રસ્તા પાણીમાં ગરકાવ થઈ ગઈ છે.
2/5

દહિસરથી લઈને આનંદ નગર, ચેમ્બુર-કાંદીબલી સુધી પણ લોકો પાણી ભરાઈ જવાનો સામનો કરી રહ્યા છે. પાણી ભરાવાને કારણે ટ્રાફિક પર અસર પડી છે. લોકોને અનેક જગ્યાએ ટ્રાફિક જામનો સામનો કરવો પડી રહ્યો છે.
3/5

નવી મુંબઈના ખંડેશ્વર રેલવે સ્ટેશન પર ટિકિટ હાઉસ અને પ્લેટફોર્મની વચ્ચે એક તળાવ બની ગયું છે. પાણી ભરાવાને કારણે અંધેરી સબવે બંધ કરવો પડ્યો છે.
4/5

અનેક ઘરોમાં વરસાદી પાણી ઘુસી ગયા છે. ભારતીય હવામાન વિભાગની આગાહી મુજબ શુક્રવાર સુધી મુંબઈમાં વરસાદની સંભાવના છે. લોકોને હાલ રાહત મળવાની આશા નથી.
5/5

વરસાદના કારણે મુંબઈવાસીઓની હાલત કફોડી થઈ ગઈ છે.
Published at : 05 Jul 2022 09:57 AM (IST)
આગળ જુઓ
Advertisement





















