શોધખોળ કરો
Presidential Election 2022: PM મોદી, મનમોહન સિંહ સહિત આ દિગ્ગજોએ કર્યું મતદાન, જુઓ તસવીરો
મનમોહન સિંહ
1/6

રાષ્ટ્રપતિની ચૂંટણી માટે આજે મતદાન થઈ રહ્યું છે. 21 જુલાઈએ પરિણામોની ઘોષણા પછી, નવા રાષ્ટ્રપતિનો શપથ ગ્રહણ સમારોહ 25 જુલાઈ, 2022 ના રોજ યોજાશે. PM મોદીએ મતદાન કર્યું.
2/6

રાષ્ટ્રપતિ ચૂંટણીમાં મતદાન કરવા પૂર્વ પીએમ મનમોહન સિંહ વ્હીલચેર બેસીને આવ્યા હતા.
Published at : 18 Jul 2022 11:32 AM (IST)
આગળ જુઓ





















