શોધખોળ કરો
Independence Day 2022: મુંબઈમાં દ્વારકેશલાલજી મહારાજશ્રીએ કર્યું ધ્વજવંદન, જુઓ તસવીરો
Independence Day: ભારત આજે આઝાદીના 76માં સ્વતંત્રતા દિવસની ઉજવણી કરી રહ્યું છે. માત્ર ગુજરાત, ભારતમાં જ નહીં વિદેશમાં પણ આ પર્વની ઉજવણી થઈ રહી છે.

ધ્વજવંદન કરતાં દ્વારકેશલાલજી મહારાજશ્રી
1/4

શ્રી દ્વારકાધીશજીની હવેલી, કાંદિવલી, મુંબઈ ખાતે જગદ્ગુગુરુ શ્રીમદ્ વલ્લભાચાર્ય પ્રાગટ્ય પીઠ ગૃહાધિપતિ પૂ.પા.ગો.108 શ્રી દ્વારકેશલાલજી મહારાજશ્રીના સાનિધ્યમાં ધ્વજવંદન કરાયું હતું.
2/4

આઝાદી કા અમૃત મહોત્સવ અંતર્ગત યોજાયેલા કાર્યક્રમમાં પૂ.પા.ગો. 108શ્રી પુરુષોત્તમલાલજી મહારાજશ્રી તથા પૂ,પા.ગો.108 શ્રી અનુગ્રહ કુમારજી મહોદય પણ ઉપસ્થિત રહ્યા હતા.
3/4

શ્રી દ્વારકાધીશજીની હવેલી, કાંદિવલી, મુંબઈ ખાતે યોજાયેલા ધ્વજવંદનમાં મોટી સંખ્યામાં વૈષ્ણવો પણ ઉપસ્થિત રહ્યા હતા.
4/4

ત્રિરંગાને સલામી આપતાં જગદ્ગુગુરુ શ્રીમદ્ વલ્લભાચાર્ય પ્રાગટ્ય પીઠ ગૃહાધિપતિ પૂ.પા.ગો.108 શ્રી દ્વારકેશલાલજી મહારાજશ્રી, પૂ.પા.ગો. 108શ્રી પુરુષોત્તમલાલજી મહારાજશ્રી તથા પૂ,પા.ગો.108 શ્રી અનુગ્રહ કુમારજી મહોદય.
Published at : 15 Aug 2022 05:21 PM (IST)
આગળ જુઓ
Advertisement