શોધખોળ કરો
Advertisement
![ABP Premium](https://cdn.abplive.com/imagebank/Premium-ad-Icon.png)
International Day Of Yoga: 18,000 ફૂટની ઉંચાઇ પર ITBPના જવાનોએ કર્યો યોગા, જુઓ જવાનોની તસવીરો.....
![](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2021/06/21/ce53bf3866a1a61962000db417dbe361_original.jpg?impolicy=abp_cdn&imwidth=720)
International_Day_Of_Yoga
1/9
![નવી દિલ્હીઃ આજે ઇન્ટરનેશનલ યોગ દિવસ છે. દુનિયાના લગભગ 190 દેશોમાં યોગ દિવસ મનાવવામાં આવી રહ્યો છે. આ વખતે યોગ દિવસની મુખ્ય થીમ ‘તંદુરસ્તી કે લીયે યોગ’ છે. કોરોના મહામારીના કારણે આ વખતે યોગ દિવસના પ્રસંગે મોટાભાગના કાર્યક્રમો વર્ચ્યૂઅલી આયોજિત થઇ રહ્યાં છે. આ બધાની વચ્ચે લદ્દાખ સહિત દેશના અલગ અલગ ભાગોમાં આઇટીબીપીના જવાનો યોગ કરી રહ્યાં છે. તમે પણ જુઓ તસવીરો......](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2021/06/21/d3941aa8aa4f1b789c13866e033db3e1b8794.jpg?impolicy=abp_cdn&imwidth=720)
નવી દિલ્હીઃ આજે ઇન્ટરનેશનલ યોગ દિવસ છે. દુનિયાના લગભગ 190 દેશોમાં યોગ દિવસ મનાવવામાં આવી રહ્યો છે. આ વખતે યોગ દિવસની મુખ્ય થીમ ‘તંદુરસ્તી કે લીયે યોગ’ છે. કોરોના મહામારીના કારણે આ વખતે યોગ દિવસના પ્રસંગે મોટાભાગના કાર્યક્રમો વર્ચ્યૂઅલી આયોજિત થઇ રહ્યાં છે. આ બધાની વચ્ચે લદ્દાખ સહિત દેશના અલગ અલગ ભાગોમાં આઇટીબીપીના જવાનો યોગ કરી રહ્યાં છે. તમે પણ જુઓ તસવીરો......
2/9
![ITBPના જવાનોએ લદ્દાખમાં બોર્ડર આઉટ પૉસ્ટની પાસે 15000 ફૂટની ઉંચાઇ પર યોગ કર્યા.](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2021/06/21/942e893a871fcd6fbdf6748fd6df6251c300a.jpg?impolicy=abp_cdn&imwidth=720)
ITBPના જવાનોએ લદ્દાખમાં બોર્ડર આઉટ પૉસ્ટની પાસે 15000 ફૂટની ઉંચાઇ પર યોગ કર્યા.
3/9
![લદ્દાખમાં 18 હજાર ફૂટની ઉંચાઇ પર પણ આઇટીબીના જવાનોએ યોગાભ્યાસ કર્યો.](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2021/06/21/d98addf4f0ff182681d259b14c8cd34549765.jpg?impolicy=abp_cdn&imwidth=720)
લદ્દાખમાં 18 હજાર ફૂટની ઉંચાઇ પર પણ આઇટીબીના જવાનોએ યોગાભ્યાસ કર્યો.
4/9
![ITBPના જવાનોએ આંતરરાષ્ટ્રીય યોગ દિવસના પ્રસંગે ગલવાનની પાસે યોગ કર્યા.](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2021/06/21/05e22836e2decee6f9b937762a5213e46349d.jpg?impolicy=abp_cdn&imwidth=720)
ITBPના જવાનોએ આંતરરાષ્ટ્રીય યોગ દિવસના પ્રસંગે ગલવાનની પાસે યોગ કર્યા.
5/9
![અરુણાચલ પ્રદેશમાં પશુ પ્રશિક્ષણ સ્કૂલના આઇટીબીપી જવાનોએ યોગ કર્યા.](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2021/06/21/bc42e6d635dbf37bfaf51e133579c3f900fe9.jpg?impolicy=abp_cdn&imwidth=720)
અરુણાચલ પ્રદેશમાં પશુ પ્રશિક્ષણ સ્કૂલના આઇટીબીપી જવાનોએ યોગ કર્યા.
6/9
![ભારત-તિબેટ સીમા પોલીસ (ITBP)એ #InternationalYogaDay પર પૈંગોંગ ત્સો લેકના કિનારે યોગ કર્યા.](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2021/06/21/7417dd7fd0c67ab0b87931cb53d9eff367b83.jpg?impolicy=abp_cdn&imwidth=720)
ભારત-તિબેટ સીમા પોલીસ (ITBP)એ #InternationalYogaDay પર પૈંગોંગ ત્સો લેકના કિનારે યોગ કર્યા.
7/9
![હિમાલયની 15,000 થી 18,000 ફૂટની ઉંચાઇ પર સેનાના જવાનો યોગ કરતબ કરતા દેખાયા.](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2021/06/21/faeb2c9642e337fdcf5251b1b115f0d82ffb7.jpg?impolicy=abp_cdn&imwidth=720)
હિમાલયની 15,000 થી 18,000 ફૂટની ઉંચાઇ પર સેનાના જવાનો યોગ કરતબ કરતા દેખાયા.
8/9
![આસમાનની અડતી બર્ફીલી ચોટીઓ પર આઇટીબીપીના જવાનોનોં હોંસલો બુલંદીઓ પર દેખાયો.](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2021/06/21/1861a003be178b991acf59f20ae0c4f7b2c03.jpg?impolicy=abp_cdn&imwidth=720)
આસમાનની અડતી બર્ફીલી ચોટીઓ પર આઇટીબીપીના જવાનોનોં હોંસલો બુલંદીઓ પર દેખાયો.
9/9
![સાતમો આંતરરાષ્ટ્રીય યોગ દિવસ એવા સમયમાં આવ્યો છે, જ્યારે આખુ વિશ્વ કૉવિડ-19 સામે લડી રહ્યું છે.](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2021/06/21/c331fc6061dce4f61a9aa9ff017ac07fbafe3.jpg?impolicy=abp_cdn&imwidth=720)
સાતમો આંતરરાષ્ટ્રીય યોગ દિવસ એવા સમયમાં આવ્યો છે, જ્યારે આખુ વિશ્વ કૉવિડ-19 સામે લડી રહ્યું છે.
Published at : 21 Jun 2021 10:50 AM (IST)
વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
ક્રિકેટ
ગુજરાત
ક્રિકેટ
ગુજરાત
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
![ABP Premium](https://cdn.abplive.com/imagebank/metaverse-mid.png)