શોધખોળ કરો

ચૂંટણીના પરિણામો 2024

(Source: ECI/ABP News/ABP Majha)

IRCTC Tour Package: સુંદર પહાડો વચ્ચે ફ્રેન્ડ્સ સાથે મસ્તી કરવાનો મોકો આપી રહ્યું છે IRCTC, જાણો લેહ-લદાખ ફરવાનો કેટલો થશે ખર્ચ

IRCTC તમારા માટે લેહ-લદ્દાખની મુલાકાત લેવા માટે એક શ્રેષ્ઠ તક લઈને આવ્યું છે. આ પેકેજમાં તમારી યાત્રા 7 રાત અને 8 દિવસની હશે. જાણો તેની સંપૂર્ણ વિગતો...

(Photo- Social Media)

1/6

2/6
જો તમે પર્વતોમાં ફરવાના શોખીન છો, તો IRCTC તમારા માટે લેહ-લદ્દાખનું શાનદાર પેકેજ લઈને આવ્યું છે.  IRCTC સમયાંતરે તેના મુસાફરો માટે ખાસ પેકેજ લાવે છે. બીજી તરફ લદ્દાખના પેકેજમાં તમારે પ્રતિ વ્યક્તિ 43,910 રૂપિયા ખર્ચવા પડશે અને તમારી યાત્રા 7 રાત અને 8 દિવસની હશે.

3/6
આ 8 દિવસની સફરમાં તમે વેલી, લેહ, નુબ્રા, તાતુર્ક અને પેંગોંગની મુલાકાત લઈ શકશો. તમારી મુસાફરી ફ્લાઇટથી શરૂ થશે.

4/6
ખાસ વાત એ છે કે IRCTCના આ ટૂર પેકેજમાં યાત્રીઓને ટ્રાવેલ ઈન્સ્યોરન્સ અને ઈમરજન્સીમાં ઓક્સિજન સિલિન્ડર જેવી સુવિધાઓ પણ ઉપલબ્ધ કરાવે છે.

5/6
તમે IRCTCની સત્તાવાર વેબસાઇટ itctctourism.com પર જઈને આ પેકેજ માટે બુકિંગ કરાવી શકો છો. અથવા તમે IRCTC પ્રાદેશિક કાર્યાલયની મુલાકાત લઈને પણ બુક કરી શકો છો.

6/6
આ પેકેજમાં તમે ઓછા ખર્ચે લદ્દાખના સુંદર સ્થળોની મુલાકાત લઈ શકશો.(Photo- Social Media)

દેશ ફોટો ગેલેરી

વધુ જુઓ
Advertisement
Advertisement

ફોટો ગેલેરી

Advertisement

ટોપ સ્ટોરી

IPL 2025: IPL હરાજી બાદ કોણ કેટલી મજબૂત, જાણો તમામ 10 ટીમોના ખેલાડીઓનું સંપૂર્ણ લિસ્ટ

બાંગ્લાદેશમાં ચિન્મય કૃષ્ણન દાસની ધરપકડનો વિરોધ કરી રહેલા હિંદુઓ પર હુમલો, 50 લોકો ઇજાગ્રસ્ત

PAN 2.0 ને કેબિનેટની મંજૂરી, બેકાર થઇ જશે તમારુ પાનકાર્ડ? જાણો તમામ સવાલના જવાબ

IPL 2025: 182 ખેલાડીઓ પર 640 કરોડ ખર્ચાયા, જુઓ આઇપીએલ ઓક્શનમાં સોલ્ડ અને અનસોલ્ડ રહેલા ખેલાડીઓની યાદી

ABP Premium

વિડિઓઝ

Surendranagar Accident : ચોટીલા પાસે બોલેરો-ટ્રક વચ્ચે ભયંકર અકસ્માત, કોળી પરિવારની 4 મહિલાના મોતPatan Human Trafficking Case : 10થી વધુ બાળ તસ્કરી થયાનો કોંગ્રેસ ધારાસભ્ય કિરીટ પટેલનો આરોપJunagadh Controversy : જૂનાગઢ મંદિર વિવાદ વચ્ચે પ્રયાગરાજથી પરત આવેલા હરિગિરિ બાપુએ આરોપો ફગાવ્યાSurat News : સુરતમાં 2 વ્યક્તિના અચાનક મોત, મહિલાનું કપડા ધોતા ધોતા જ મોત

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
IPL 2025: IPL હરાજી બાદ કોણ કેટલી મજબૂત, જાણો તમામ 10 ટીમોના ખેલાડીઓનું સંપૂર્ણ લિસ્ટ
IPL 2025: IPL હરાજી બાદ કોણ કેટલી મજબૂત, જાણો તમામ 10 ટીમોના ખેલાડીઓનું સંપૂર્ણ લિસ્ટ
બાંગ્લાદેશમાં ચિન્મય કૃષ્ણન દાસની ધરપકડનો વિરોધ કરી રહેલા હિંદુઓ પર હુમલો, 50 લોકો ઇજાગ્રસ્ત
બાંગ્લાદેશમાં ચિન્મય કૃષ્ણન દાસની ધરપકડનો વિરોધ કરી રહેલા હિંદુઓ પર હુમલો, 50 લોકો ઇજાગ્રસ્ત
PAN 2.0 ને કેબિનેટની મંજૂરી, બેકાર થઇ જશે તમારુ પાનકાર્ડ? જાણો તમામ સવાલના જવાબ
PAN 2.0 ને કેબિનેટની મંજૂરી, બેકાર થઇ જશે તમારુ પાનકાર્ડ? જાણો તમામ સવાલના જવાબ
IPL 2025: 182 ખેલાડીઓ પર 640 કરોડ ખર્ચાયા, જુઓ આઇપીએલ ઓક્શનમાં સોલ્ડ અને અનસોલ્ડ રહેલા ખેલાડીઓની યાદી
IPL 2025: 182 ખેલાડીઓ પર 640 કરોડ ખર્ચાયા, જુઓ આઇપીએલ ઓક્શનમાં સોલ્ડ અને અનસોલ્ડ રહેલા ખેલાડીઓની યાદી
Rajkot News: પૂર્વ કોર્પોરેટર જયંતિ સરધારા પર હુમલો, ખોડલધામ-સરદાર ધામ વચ્ચે વિવાદ કારણભૂત

સાવધાન! તમારા ઘરમાં રહેલું ફ્રિજ બની શકે છે આ ખતરનાક બીમારીનું કારણ, સ્ટડીમાં ખુલાસો

'કોંગ્રેસને ઝીરો વોટ, ગ્રામજનોએ પૂછ્યું - અમે તો મત આપ્યો હતો', રાગિની નાયકે વીડિયો શેર કરીને કર્યો દાવો

Rashifal 26 November 2024:  મંગળવારનો દિવસ  આ 4 રાશિના જાતક માટે રહેશે શુભ, જાણો  રાશિફળ

Embed widget