શોધખોળ કરો

મહાકુંભની વાયરલ ‘સાધ્વી’ એ મચાવ્યો તહેલકો, રાતોરાત વધ્યા ઈન્સ્ટાગ્રામ પર આટલા ફોલોવર્સ

મહાકુંભની વાયરલ ‘સાધ્વી’ એ મચાવ્યો તહેલકો

1/7
Mahakumbh Viral Sadhvi: યુપીના પ્રયાગરાજમાં મહાકુંભ શરૂ થઈ ગયો છે. અહીંની એક સાધ્વીનો વીડિયો સોશિયલ મીડિયા પર ઘણો વાયરલ થઈ રહ્યો છે. જાણો તે કોણ છે ? ખરેખર, હાલમાં મહાકુંભની એક સાધ્વીના વીડિયો અને તસવીરો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહી છે. જેને યુઝર્સે કુંભની 'સૌથી સુંદર સાધ્વી' તરીકે ટેગ કરી રહ્યા છે. આ સાધ્વીનું નામ હર્ષા રિછારિયા છે. જે હવે સોશિયલ મીડિયા ક્વીન બની ગઈ છે. તેની ફેન ફોલોઈંગ પણ રાતોરાત મિલિયન સુધી પહોંચી ગઈ છે.

2/7
હર્ષા રિછારિયાની ઉંમર 30 વર્ષ છે અને તે ઉત્તરાખંડમાં રહે છે. હર્ષ આચાર્ય મહામંડલેશ્વરના શિષ્ય છે. હર્ષા અગાઉ એન્કર અને અભિનેત્રી હતી. પરંતુ બે વર્ષ પહેલા તેણે બધું જ છોડી દીધું અને સાધ્વી બની ગઈ.

3/7
હવે હર્ષા રિછરિયા સાધ્વીની સાથે સોશિયલ એક્ટિવિસ્ટ અને સોશિયલ મીડિયા ઈન્ફ્લુએન્સર પણ છે.

4/7
મહાકુંભમાંથી હર્ષાની તસવીરો અને વીડિયો વાઈરલ થયા બાદ તેની સુંદરતા જોઈને દરેક લોકો દંગ રહી ગયા છે.

5/7
તેનું ઈન્સ્ટાગ્રામ એકાઉન્ટ પણ આ વાતની સાક્ષી આપી રહ્યું છે. જેના પર થોડા દિવસો પહેલા લગભગ 6 લાખ ફોલોઅર્સ હતા અને હવે તે 10 લાખ થઈ ગયા છે.

6/7
તમને જણાવી દઈએ કે સાધ્વી હર્ષા રિછારિયા મધ્ય પ્રદેશના ભોપાલ શહેરની રહેવાસી છે. જે આ દિવસોમાં મહાકુંભનો ભાગ બની છે.

7/7
અહીંથી તેના ઘણા વીડિયો અને તસવીરો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહી છે. જેના પર કોમેન્ટ કરતા યુઝર્સ તેની સાદગી અને સુંદરતાના વખાણ કરી રહ્યા છે.(તમામ તસવીરો-Anchor harsha richhariya)

દેશ ફોટો ગેલેરી

વધુ જુઓ
Advertisement
Advertisement

ફોટો ગેલેરી

Advertisement

ટોપ સ્ટોરી

Mahakumbh 2025: મહાકુંભમાં ભક્તોનો જમાવડો, 10 વાગ્યા સુધી સંગમમાં 1.38 કરોડ શ્રદ્ધાળુઓએ ડૂબકી લગાવી

દુષ્કર્મ કેસમાં રાજસ્થાન હાઇકોર્ટે આસારામને આપી રાહત, 31 માર્ચ સુધીના આપ્યા વચગાળાના જામીન

આધારનો AI દોસ્ત 'Aadhaar Mitra' છે શાનદાર, સરળ થઇ જશે તમારુ કામ

Accident: જામનગર નજીક  ખાનગી બસનો અકસ્માત, સ્ટિયરિંગ પર કાબૂ ગૂમાવતાં દુર્ઘટના, 7 પ્રવાસી ઇજાગ્રસ્ત

ABP Premium

વિડિઓઝ

Uttarayan 2025: અમદાવાદમાં કેન્દ્રિય ગૃહમંત્રી અમિત શાહે માણી ઉત્તરાયણની મજા, જુઓ આ વીડિયોVijay Rupani : Makar Sankrati 2025: કોંગ્રેસના મોઢામાંથી લાળ ટપકે છે.. ભાજપ તો બધાને સાથે જ લઈને ચાલશેShare Market 2025: ભારતીય શેર બજારમાં હાહાકાર, કેમ આટલુ તૂટ્યું બજાર; જુઓ સૌથી મોટું કારણ આ વીડિયોમાંMahakumbh 2025: મહાકુંભના બીજા દિવસને લઈને સૌથી મોટા સમાચાર, અમૃત સ્નાનનો  નજારો

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Mahakumbh 2025: મહાકુંભમાં ભક્તોનો જમાવડો, 10 વાગ્યા સુધી સંગમમાં 1.38 કરોડ શ્રદ્ધાળુઓએ ડૂબકી લગાવી
Mahakumbh 2025: મહાકુંભમાં ભક્તોનો જમાવડો, 10 વાગ્યા સુધી સંગમમાં 1.38 કરોડ શ્રદ્ધાળુઓએ ડૂબકી લગાવી
દુષ્કર્મ કેસમાં રાજસ્થાન હાઇકોર્ટે આસારામને આપી રાહત, 31 માર્ચ સુધીના આપ્યા વચગાળાના જામીન
દુષ્કર્મ કેસમાં રાજસ્થાન હાઇકોર્ટે આસારામને આપી રાહત, 31 માર્ચ સુધીના આપ્યા વચગાળાના જામીન
આધારનો AI દોસ્ત 'Aadhaar Mitra' છે શાનદાર, સરળ થઇ જશે તમારુ કામ
આધારનો AI દોસ્ત 'Aadhaar Mitra' છે શાનદાર, સરળ થઇ જશે તમારુ કામ
Accident: જામનગર નજીક  ખાનગી બસનો અકસ્માત, સ્ટિયરિંગ પર કાબૂ ગૂમાવતાં દુર્ઘટના, 7 પ્રવાસી ઇજાગ્રસ્ત
Accident: જામનગર નજીક ખાનગી બસનો અકસ્માત, સ્ટિયરિંગ પર કાબૂ ગૂમાવતાં દુર્ઘટના, 7 પ્રવાસી ઇજાગ્રસ્ત
Uttarayan 2025: અમદાવાદમાં કેન્દ્રિય ગૃહમંત્રી અમિત શાહે માણી ઉત્તરાયણની મજા, જુઓ તસવીરો

HMPV Virus: કિડની ડેમેજ કરી શકે છે HMPV વાયરસ, નવા રિસર્ચમાં ચોંકાવનારો ખુલાસો

MakarSankranti 2025: મકરસંક્રાંતિ એટલે દાનનો દિવસ, રાશિ મુજબ દાન કરો, માતા લક્ષ્મીની કૃપા રહેશે

Mahakumbh 2025: વિદેશી શ્રદ્ધાળુઓ પર છવાયો મહાકુંભનો રંગ, ‘મહિષાસુર મર્દિની સ્તોત્ર’નો પાઠ કરતો વીડિયો વાયરલ

Embed widget