શોધખોળ કરો

સીમા હૈદર અને અંજૂ બાદ હવે પ્રેમીને મળવા પાકિસ્તાન પહોંચી સનમ, પાછી ભારત આવી તો...'

Sanam Khan Went Pakistan: પ્રેમમાં પાગલ થઇને સીમા હૈદરની જેમ એક પરિણીત યુવતી તેના પ્રેમીને મળવા ભારતથી પાકિસ્તાન ગઈ હતી પરંતુ હવે તે ફસાઇ ગઇ છે

પ્રતિકાત્મક તસવીર

1/6
Sanam Khan Went Pakistan: પ્રેમમાં પાગલ થઇને સીમા હૈદરની જેમ એક પરિણીત યુવતી તેના પ્રેમીને મળવા ભારતથી પાકિસ્તાન ગઈ હતી પરંતુ હવે તે ફસાઇ ગઇ છે અને પોલીસ પાસે પહોંચી ગઇ છે. સીમા હૈદર પાકિસ્તાનથી ભારત આવી છે અંજુ ભારતથી પાકિસ્તાન ગઈ હતી. આવો જ એક નવો કિસ્સો પ્રકાશમાં આવ્યો છે. એક પરિણીત યુવતી તેના પ્રેમીને મળવા ભારતથી પાકિસ્તાન ગઈ હતી પરંતુ હવે તે એટલી ફસાઈ ગઈ કે પોલીસ સ્ટેશન પહોંચી ગઇ છે.

2/6
ન્યૂઝ 24ના અહેવાલ અનુસાર, મહારાષ્ટ્રના થાણાની રહેવાસી સનમ ખાન ઉર્ફે નગમા નૂર મકસૂદ અલી તેના પ્રેમીને મળવા પાકિસ્તાન જવા માંગતી હતી પરંતુ તેના માટે તેણે ગેરકાયદેસર રસ્તો પસંદ કર્યો અને તેની ધરપકડ કરવામાં આવી છે. સનમે જણાવ્યું કે તેના પહેલા નિકાહ તેની સંમતિ વિના થયા હતા. તેના નિકાહસમયે તે આઠમા ધોરણમાં ભણતી હતી અને તેના સાસરિયાઓનું તેના પ્રત્યેનું વર્તન સારું નહોતું.

3/6
સનમ ખાન ઉર્ફે નગમા નૂર મકસૂદ અલી તેના સાસરીયાઓનું ઘર છોડીને તેના માતા-પિતાના ઘરે આવી હતી અને તેની પુત્રીઓ અને તેના પતિને સાથે લઈ આવી હતી, પરંતુ થોડા દિવસો પછી નગમાના પતિએ તેને છોડી દીધી હતી. આ પછી નગમાની સોશિયલ મીડિયા પર એક પાકિસ્તાની છોકરા સાથે મિત્રતા થઈ ગઈ. આ મિત્રતા ટૂંક સમયમાં પ્રેમમાં બદલાઈ ગઈ. એક પ્રેમી ભારતમાં હતો અને બીજો પાકિસ્તાનમાં હતો. તેના પ્રેમીને મળવા માટે નગમા પાકિસ્તાન જવા માંગતી હતી પરંતુ જઈ શકતી ન હતી.

4/6
પાકિસ્તાન જવું પણ જરૂરી હતું, તેથી સનમ ખાને નામ બદલીને વધુ નકલી દસ્તાવેજો તૈયાર કરાવ્યા. નકલી દસ્તાવેજો તૈયાર કરીને તે પાકિસ્તાન પહોંચી ગઇ અને તેના પ્રેમી સાથે રહેવા લાગી હતી. થોડા દિવસો પછી બંનેએ નિકાહ કરી લીધા પરંતુ હવે સનમ કહે છે કે તેણે પાછા જવું પડશે.

5/6
સનમના નિકાહ પાકિસ્તાનમાં થયા હતા ત્યારપછી જ્યારે તે ભારત પાછી આવી ત્યારે પોલીસને તેની જાણકારી મળી હતી. પોલીસ તપાસમાં સામે આવ્યું છે કે સનમને તેના પહેલા પતિએ છોડી દીધી હતી, ત્યારબાદ તેણે એબોટાબાદના બાબર બશીર અહેમદ સાથે મિત્રતા કરી હતી.

6/6
પોલીસને એ પણ જાણવા મળ્યું કે તે નકલી દસ્તાવેજો બનાવીને પાકિસ્તાન પહોંચી ગઈ હતી. એટલું જ નહીં તેના દસ્તાવેજો તૈયાર કરનાર વ્યક્તિની પણ પોલીસે ધરપકડ કરી હતી. સનમનો પહેલો પતિ ભારતમાં ક્યાંક ગુમ છે અને બીજો પાકિસ્તાનમાં છે પરંતુ હવે સનમ જેલમાં છે.

દેશ ફોટો ગેલેરી

વધુ જુઓ
Advertisement
Advertisement

ફોટો ગેલેરી

Advertisement

ટોપ સ્ટોરી

Gujarat Rain: આજે અને કાલે રાજ્યમાં ભારે વરસાદની આગાહી, જાણો ક્યાં પડશે વરસાદ 

હરિયાણામાં BJP એ જાહેર કર્યુ 21 ઉમેદવારોનું લિસ્ટ, બે મુસ્લિમ ચહેરાને પણ તક

ચાઇનીઝ લસણનો સૌરાષ્ટ્રમાં ભારે વિરોધ,  વેપારીઓ અને  ખેડૂતોનું પ્રદર્શન,  ત્રણેય યાર્ડમાં  હરાજી બંધનું એલાન

‘નિષ્પક્ષ ચૂંટણી થઇ હોત તો ભાજપને .....’અમેરિકામાં રાહુલ ગાંધીએ આપ્યું મોટું નિવેદન
‘નિષ્પક્ષ ચૂંટણી થઇ હોત તો ભાજપને .....’અમેરિકામાં રાહુલ ગાંધીએ આપ્યું મોટું નિવેદન
Advertisement
ABP Premium

વિડિઓઝ

Hun to Bolish | હું તો બોલીશ | રાહુલના આરોપમાં કેટલો દમ?Hun to Bolish | હું તો બોલીશ | ખાડાના રૂપિયા કે રૂપિયાના ખાડા?Gandhinagar News | મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે મહાનગરપાલિકા વિસ્તારના ધારાસભ્યોને આપી વધુ એક ભેટEXCLUSIVE | MLAના નવા આવાસ જોઈ ચોંકી ઉઠશો!

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Gujarat Rain: આજે અને કાલે રાજ્યમાં ભારે વરસાદની આગાહી, જાણો ક્યાં પડશે વરસાદ 
Gujarat Rain: આજે અને કાલે રાજ્યમાં ભારે વરસાદની આગાહી, જાણો ક્યાં પડશે વરસાદ 
હરિયાણામાં BJP એ જાહેર કર્યુ 21 ઉમેદવારોનું લિસ્ટ, બે મુસ્લિમ ચહેરાને પણ તક
હરિયાણામાં BJP એ જાહેર કર્યુ 21 ઉમેદવારોનું લિસ્ટ, બે મુસ્લિમ ચહેરાને પણ તક
ચાઇનીઝ લસણનો સૌરાષ્ટ્રમાં ભારે વિરોધ,  વેપારીઓ અને  ખેડૂતોનું પ્રદર્શન,  ત્રણેય યાર્ડમાં  હરાજી બંધનું એલાન
ચાઇનીઝ લસણનો સૌરાષ્ટ્રમાં ભારે વિરોધ, વેપારીઓ અને ખેડૂતોનું પ્રદર્શન, ત્રણેય યાર્ડમાં હરાજી બંધનું એલાન
‘નિષ્પક્ષ ચૂંટણી થઇ હોત તો ભાજપને .....’અમેરિકામાં રાહુલ ગાંધીએ આપ્યું મોટું નિવેદન
‘નિષ્પક્ષ ચૂંટણી થઇ હોત તો ભાજપને .....’અમેરિકામાં રાહુલ ગાંધીએ આપ્યું મોટું નિવેદન
PM Kisan Yojana: પીએમ કિસાન નિધિનો 18મો હપ્તો આવે તે અગાઉ કરો આ કામ, 2000 રૂપિયાનો થશે ફટાફટ ફાયદો

Surat Rain: ઉમરપાડામાં આભ ફાટ્યુ, બે કલાકમાં સાડા છ ઇંચ વરસાદ ખાબકતાં જનજીવન અસ્તવ્યસ્ત

શું તમે પણ કાર ચલાવતા પીવો છો સિગરેટ, જાણો કેટલી થઇ શકે છે સજા?

iPhone: આઇફોન 16 સીરિઝ લોન્ચ થતાં જ કંપનીએ ‘બંધ’ કર્યા આ ચાર જૂના મોડલ્સ

Embed widget