શોધખોળ કરો
Twin Tower ધ્વસ્ત થયા બાદ રસ્તાઓ પર ધૂળની ચાદર પથરાઈ ગઈ, જુઓ બ્લાસ્ટ પછીની તસવીરો
Noida Super Tech Twin Tower Demolish: ભ્રષ્ટાચારના પાયા પર બનેલો નોઈડાના ટ્વીન ટાવરને હવે તોડી પાડવામાં આવ્યો છે. ગઈકાલ સુધી જે ગગનચુંબી ઈમારત ઉભી હતી તે હવે કાટમાળનો ઢગલો છે.
ટ્વિન ટાવર ધ્વસ્ત
1/8

નોઇડામાં સ્થિત સુપરટેક ટ્વીન ટાવર આખરે થોડીક સેકન્ડમાં ધ્વસ્ત થઈ ગયા. 13 વર્ષમાં બનેલી આ ગગનચુંબી ઈમારત થોડી જ સેકન્ડોમાં ધરાશાયી થઈ ગઈ. અનુમાન મુજબ, તેને તૂટી પડતા લગભગ 9 થી 10 સેકન્ડનો સમય લાગ્યો હતો.
2/8

આ ઈમારતને વિસ્ફોટકો દ્વારા બ્લાસ્ટ કરીને તોડી પાડવામાં આવી હતી, ત્યારબાદ ચારે બાજુ ધૂળની જાડી ચાદર ફેલાઈ ગઈ છે.
Published at : 28 Aug 2022 07:01 PM (IST)
આગળ જુઓ





















