શોધખોળ કરો
Advertisement
![ABP Premium](https://cdn.abplive.com/imagebank/Premium-ad-Icon.png)
ભારત જોડો યાત્રામાં લોકો રાહુલ ગાંધીનો હાથ પકડીને ચાલતા જોવા મળ્યા, સિનેમાના કલાકારોએ પણ લીધો ભાગ - જુઓ Pics
કોંગ્રેસ નેતા રાહુલ ગાંધીના નેતૃત્વમાં કન્યાકુમારીથી કાશ્મીર સુધી ભારત જોડો યાત્રા કાઢવામાં આવી રહી છે. આ યાત્રામાં લાખો લોકો રાહુલ ગાંધીની સાથે કદમથી ચાલતા જોવા મળે છે.
![કોંગ્રેસ નેતા રાહુલ ગાંધીના નેતૃત્વમાં કન્યાકુમારીથી કાશ્મીર સુધી ભારત જોડો યાત્રા કાઢવામાં આવી રહી છે. આ યાત્રામાં લાખો લોકો રાહુલ ગાંધીની સાથે કદમથી ચાલતા જોવા મળે છે.](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2022/11/21/a17fc45142e1a38824c9b831b0c59869166899420660475_original.jpg?impolicy=abp_cdn&imwidth=720)
ભારત જોડો યાત્રા
1/6
![ભારત જોડો યાત્રામાં રાહુલ ગાંધીની સાથે પોતાનું સમર્થન દર્શાવવા માટે જુદા જુદા રાજ્યોમાંથી હજારો લોકો આવ્યા છે. આ યાત્રામાં દેખાઈ રહ્યું છે કે રાહુલ ગાંધીને મહિલાઓથી લઈને બાળકો અને વૃદ્ધો સુધીનો સાથ મળી રહ્યો છે.](https://cdn.abplive.com/imagebank/default_16x9.png)
ભારત જોડો યાત્રામાં રાહુલ ગાંધીની સાથે પોતાનું સમર્થન દર્શાવવા માટે જુદા જુદા રાજ્યોમાંથી હજારો લોકો આવ્યા છે. આ યાત્રામાં દેખાઈ રહ્યું છે કે રાહુલ ગાંધીને મહિલાઓથી લઈને બાળકો અને વૃદ્ધો સુધીનો સાથ મળી રહ્યો છે.
2/6
![ભારત જોડો યાત્રાની તસવીરો શેર કરતા કોંગ્રેસે ટ્વિટ કર્યું,](https://cdn.abplive.com/imagebank/default_16x9.png)
ભારત જોડો યાત્રાની તસવીરો શેર કરતા કોંગ્રેસે ટ્વિટ કર્યું, "આ વિશાળ વિવિધતાના લોકોને જોડવું જ્યાં આપણો સમૃદ્ધ વારસો, સંસ્કૃતિ, પ્રેમ અને આદર ભારતના કાપડના રંગીન દોરો છે."
3/6
![ફિલ્મ દિગ્દર્શક અમોલ પાલેકર પણ ભારત જોડો યાત્રામાં રાહુલ ગાંધીને સમર્થન આપવા દેખાયા હતા. આ દરમિયાન તેની પત્ની પણ તેની સાથે જોડાઈ હતી.](https://cdn.abplive.com/imagebank/default_16x9.png)
ફિલ્મ દિગ્દર્શક અમોલ પાલેકર પણ ભારત જોડો યાત્રામાં રાહુલ ગાંધીને સમર્થન આપવા દેખાયા હતા. આ દરમિયાન તેની પત્ની પણ તેની સાથે જોડાઈ હતી.
4/6
![ટેલિવિઝન અભિનેત્રી રશ્મિ દેસાઈએ પણ રાહુલ ગાંધીને પોતાનું સમર્થન દર્શાવવા ભારત જોડો યાત્રામાં ભાગ લીધો હતો.](https://cdn.abplive.com/imagebank/default_16x9.png)
ટેલિવિઝન અભિનેત્રી રશ્મિ દેસાઈએ પણ રાહુલ ગાંધીને પોતાનું સમર્થન દર્શાવવા ભારત જોડો યાત્રામાં ભાગ લીધો હતો.
5/6
![રાહુલ ગાંધી યાત્રા દરમિયાન બાળકો સાથે તસવીરો પડાવતા જોવા મળ્યા હતા. તો ત્યાં યાત્રામાં રાહુલ ગાંધીને મળ્યા બાદ કેટલીક મહિલાઓ ભાવુક થતી જોવા મળી હતી. આ યાત્રામાં લોકો ઢોલ-નગારા સાથે રાહુલ ગાંધીને સમર્થન આપવા પહોંચતા જોવા મળ્યા હતા.](https://cdn.abplive.com/imagebank/default_16x9.png)
રાહુલ ગાંધી યાત્રા દરમિયાન બાળકો સાથે તસવીરો પડાવતા જોવા મળ્યા હતા. તો ત્યાં યાત્રામાં રાહુલ ગાંધીને મળ્યા બાદ કેટલીક મહિલાઓ ભાવુક થતી જોવા મળી હતી. આ યાત્રામાં લોકો ઢોલ-નગારા સાથે રાહુલ ગાંધીને સમર્થન આપવા પહોંચતા જોવા મળ્યા હતા.
6/6
![યાત્રામાં કોઈએ શંખ વગાડીને રાહુલ ગાંધી માટે પોતાનો પ્રેમ વ્યક્ત કર્યો તો કોઈ કોંગ્રેસ નેતા માટે પ્રાર્થના કરતા જોવા મળ્યા.](https://cdn.abplive.com/imagebank/default_16x9.png)
યાત્રામાં કોઈએ શંખ વગાડીને રાહુલ ગાંધી માટે પોતાનો પ્રેમ વ્યક્ત કર્યો તો કોઈ કોંગ્રેસ નેતા માટે પ્રાર્થના કરતા જોવા મળ્યા.
Published at : 21 Nov 2022 07:00 AM (IST)
વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
ગુજરાત
ગુજરાત
ગુજરાત
આરોગ્ય
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
![ABP Premium](https://cdn.abplive.com/imagebank/metaverse-mid.png)