શોધખોળ કરો
હેમા માલિનીની ઓટોબાયો ગ્રાફી અને PM મોદીના મન કી બાતને શું સંબંધ, જાણો દિલચશ્પ ઘટના
![](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2021/09/18/9485d47d4d8de7d226caf64c166ac2e4_original.png?impolicy=abp_cdn&imwidth=720)
PM મોદીના હસ્તે કૃષ્ણ ભજન આલબ્મનું લોન્ચિંગ
1/5
![બોલિવૂડ એક્ટ્રેસ અને મથુરાની સાંસદ હેમા માલિનીની ઓટો બોયગ્રાફી બિયોન્ડ ધ ડ્રીમગર્લ (Beyond the Dream girl) અનેક રીતે ખાસ છે.આ પુસ્તકમાં હેમા માલિનીના કેટલાક રસપ્રદ કિસ્સની સાથે પીએ મોદીની પણ એક સંક્ષેપમાં પ્રસ્તાવના છે,](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2021/09/18/7f8354166a5c90fe489a6aa0866fae8f718c1.png?impolicy=abp_cdn&imwidth=720)
બોલિવૂડ એક્ટ્રેસ અને મથુરાની સાંસદ હેમા માલિનીની ઓટો બોયગ્રાફી બિયોન્ડ ધ ડ્રીમગર્લ (Beyond the Dream girl) અનેક રીતે ખાસ છે.આ પુસ્તકમાં હેમા માલિનીના કેટલાક રસપ્રદ કિસ્સની સાથે પીએ મોદીની પણ એક સંક્ષેપમાં પ્રસ્તાવના છે,
2/5
![રામ કમલ મુખર્જીએ હેમાની ઓટોબાયોગ્રાફીના લોન્ચિંગ સમયે જણાવ્યું હતું કે,](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2021/09/18/9207986b27f5094d4800eb112774a4b008352.png?impolicy=abp_cdn&imwidth=720)
રામ કમલ મુખર્જીએ હેમાની ઓટોબાયોગ્રાફીના લોન્ચિંગ સમયે જણાવ્યું હતું કે, "જ્યારે મેં હેમાજીને કહ્યું કે, તે આ પુસ્તકની પ્રસ્તાવના PM મોદીજી પાસે લખાવડાવવા માંગે છે તો હેમાજીનું રિએકરશન કંઇક આવું હતું, આપ કા દિમાગ ખરાબ હો ગયા હૈ ક્યાં?
3/5
![રામ મુખર્જીએ કહ્યું હતું કે, પ્રયાસ કરવામાં શું વાંધો છે., તો તેમને ના કહી તો પણ કંઇ વાંધો નથી. પરંતુ PM મોદી આ માટે સહમત થયા અને નાનકડી પરંતુ તેમણે હેમા માલિનીની ઓટોબાયોગ્રાફીમાં તેમના મનની વાત લખી છે.](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2021/09/18/90709e5b76d2f599d38aaaddfd824042f1a85.png?impolicy=abp_cdn&imwidth=720)
રામ મુખર્જીએ કહ્યું હતું કે, પ્રયાસ કરવામાં શું વાંધો છે., તો તેમને ના કહી તો પણ કંઇ વાંધો નથી. પરંતુ PM મોદી આ માટે સહમત થયા અને નાનકડી પરંતુ તેમણે હેમા માલિનીની ઓટોબાયોગ્રાફીમાં તેમના મનની વાત લખી છે.
4/5
![રામ કમલ મુખર્જીએ કહ્યું કે, તેઓ હેમાજીની કલા અને સિનેમાના યોગદાન અને કલા પ્રતિભાથી પ્રભાવિત હતા. PM મોદી એ વાતને લઇને પણ પ્રસન્ન હતા કે, હેમા માલિનીએ પુ્સ્તકમાં તેમની વાતને માત્ર બોલિવૂડ સુધી જ સિમિત નથી રાખી.](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2021/09/18/b09d5f1c715ecf4c17e6c1c7a3ba9d480ffe1.png?impolicy=abp_cdn&imwidth=720)
રામ કમલ મુખર્જીએ કહ્યું કે, તેઓ હેમાજીની કલા અને સિનેમાના યોગદાન અને કલા પ્રતિભાથી પ્રભાવિત હતા. PM મોદી એ વાતને લઇને પણ પ્રસન્ન હતા કે, હેમા માલિનીએ પુ્સ્તકમાં તેમની વાતને માત્ર બોલિવૂડ સુધી જ સિમિત નથી રાખી.
5/5
![ઉલ્લેખનિય છે કે, PM મોદીના હસ્તે હેમા માલિનીના કૃષ્ણ ભજનના આલ્બમનું લોન્ચિંગ થયું હતુ.ં](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2021/09/18/02a457139806c139e842ed1037339834edd91.png?impolicy=abp_cdn&imwidth=720)
ઉલ્લેખનિય છે કે, PM મોદીના હસ્તે હેમા માલિનીના કૃષ્ણ ભજનના આલ્બમનું લોન્ચિંગ થયું હતુ.ં
Published at : 18 Sep 2021 02:00 PM (IST)
વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
ગુજરાત
ગુજરાત
ગુજરાત
ગુજરાત
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
![ABP Premium](https://cdn.abplive.com/imagebank/metaverse-mid.png)