શોધખોળ કરો

Rahul Gandhi Membership: રાહુલ ગાંધી પ્રથમવાર ક્યારે બન્યા હતા સાંસદ, કેટલી છે સંપત્તિ અને ક્યા કેસમાં જામીન પર બહાર છે?

Rahul Gandhi Membership: મોદી સરનેમ કેસમાં સુપ્રીમ કોર્ટમાંથી રાહત મળ્યા બાદ કોંગ્રેસના નેતા રાહુલ ગાંધીને સંસદનું સભ્યપદ પાછુ મળ્યું હતું. સંસદમાં પહોંચેલા કોંગ્રેસના સાંસદે પણ ગૃહમાં ભાગ લીધો હતો.

રાહુલ ગાંધી

1/7
મોદી સરનેમ કેસમાં સુપ્રીમ કોર્ટમાંથી રાહત મળ્યા બાદ સોમવારે (07 ઓગસ્ટ) કોંગ્રેસના નેતા રાહુલ ગાંધીને સંસદનું સભ્યપદ પાછુ મળ્યું હતું. સંસદમાં પહોંચેલા કોંગ્રેસના સાંસદે પણ ગૃહમાં ભાગ લીધો હતો.

2/7
ભૂતપૂર્વ વડાપ્રધાન રાજીવ ગાંધીના પુત્ર અને કોંગ્રેસના સૌથી લાંબા સમય સુધી અધ્યક્ષ રહેલા સોનિયા ગાંધીના પુત્ર રાહુલ ગાંધીએ 2004માં પહેલીવાર લોકસભાની ચૂંટણી લડી હતી.

3/7
ઉત્તર પ્રદેશના અમેઠીથી લડેલી આ ચૂંટણીમાં રાહુલ ગાંધીએ એક લાખથી વધુ મતોની સરસાઈથી જીત મેળવી હતી.

4/7
રાહુલ ગાંધીની ગણતરી માત્ર કોંગ્રેસમાં જ નહીં પરંતુ દેશના અમીર નેતાઓમાં થાય છે, પરંતુ તમને જાણીને નવાઈ લાગશે કે તેમની પાસે પોતાનું ઘર કે કાર નથી.  વર્ષ 2019ના એફિડેવિટ મુજબ રાહુલ ગાંધીની કુલ સંપત્તિ 15 કરોડ રૂપિયાની આસપાસ છે અને તેમના પર 72 લાખ રૂપિયાની લોન પણ છે.

5/7
ગુજરાત હાઈકોર્ટના જણાવ્યા અનુસાર રાહુલ ગાંધી વિરુદ્ધ ઓછામાં ઓછા 10 ફોજદારી કેસ પેન્ડિંગ છે. જેમાં વીર સાવરકર પર ટિપ્પણી કરવાનો મામલો પણ સામેલ છે.

6/7
હાલમાં જ રાહુલ ગાંધી ગોવા ગયા હતા, જ્યાંથી તેઓ જેક રસેલ ટેરિયર પ્રજાતિનો કૂતરો લઈને આવ્યા હતા. આ કૂતરાને પાર્સન રસેલ ટેરિયર અથવા પાર્સન જેક રસેલ ટેરિયર પણ કહેવામાં આવે છે. તેની જાતિ 19મી સદીમાં ઈંગ્લેન્ડમાં વિકસાવવામાં આવી હતી.

7/7
23 માર્ચે સુરત કોર્ટે રાહુલ ગાંધીને ગુનાહિત માનહાનિના કેસમાં દોષી ઠેરવ્યા હતા અને મોદી સરનેમ કેસમાં તેમને બે વર્ષની સજા ફટકારી હતી. આ પછી તેમની સંસદની સદસ્યતા પણ ગુમાવી દીધી હતી. જોકે સોમવારે (07 ઓગસ્ટ) સુપ્રીમ કોર્ટમાંથી રાહત મળ્યા બાદ તેમને સંસદ સભ્યપદ પાછુ મળી ગયું હતું.

દેશ ફોટો ગેલેરી

વધુ જુઓ
Advertisement
Advertisement

ફોટો ગેલેરી

Advertisement

ટોપ સ્ટોરી

કોંગ્રેસે 75 વખત બંધારણ બદલ્યું, ઈમરજન્સીના ડાઘ ધોઈ ન શકાય - સંસદમાં પીએમ મોદીના ચાબખા

નાગરિક ફરજોથી લઈને 'એક ભારત, શ્રેષ્ઠ ભારત'ના ધ્યેય સુધી, પીએમ મોદીએ લોકસભામાં 11 સંકલ્પ રજૂ કર્યા

WPL 2025: વિમેન્સ પ્રીમિયર લીગની હરાજીમાં 120 ખેલાડીઓની બોલી લાગશે, જાણો ક્યારે, ક્યાં અને કેવી રીતે લાઈવ જોવું

Aadhar Card થી પૈસા ઉપાડનારા સાવધાન! એક ભૂલ અને તમારું બેંક ખાતું ખાલી થઈ જશે
Aadhar Card થી પૈસા ઉપાડનારા સાવધાન! એક ભૂલ અને તમારું બેંક ખાતું ખાલી થઈ જશે
Advertisement
ABP Premium

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : જીવલેણ ડમ્પરHun To Bolish : હું તો બોલીશ : ગોલમાલ હૈ ભાઈ સબ ગોલમાલBanaskantha News:  બનાસકાંઠાના ખેડૂતો સાથે સરકારી વિભાગની મજાકનો પર્દાફાશ થયોAhmedabad Flower Show | અમદાવાદમાં ફ્લાવર શોની તડામાર તૈયારી, 7 નર્સરીમાં 30 લાખ રોપાને ઉછેરવાનું શરૂ

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
કોંગ્રેસે 75 વખત બંધારણ બદલ્યું, ઈમરજન્સીના ડાઘ ધોઈ ન શકાય - સંસદમાં પીએમ મોદીના ચાબખા
કોંગ્રેસે 75 વખત બંધારણ બદલ્યું, ઈમરજન્સીના ડાઘ ધોઈ ન શકાય - સંસદમાં પીએમ મોદીના ચાબખા
નાગરિક ફરજોથી લઈને 'એક ભારત, શ્રેષ્ઠ ભારત'ના ધ્યેય સુધી, પીએમ મોદીએ લોકસભામાં 11 સંકલ્પ રજૂ કર્યા
નાગરિક ફરજોથી લઈને 'એક ભારત, શ્રેષ્ઠ ભારત'ના ધ્યેય સુધી, પીએમ મોદીએ લોકસભામાં 11 સંકલ્પ રજૂ કર્યા
WPL 2025: વિમેન્સ પ્રીમિયર લીગની હરાજીમાં 120 ખેલાડીઓની બોલી લાગશે, જાણો ક્યારે, ક્યાં અને કેવી રીતે લાઈવ જોવું
WPL 2025: વિમેન્સ પ્રીમિયર લીગની હરાજીમાં 120 ખેલાડીઓની બોલી લાગશે, જાણો ક્યારે, ક્યાં અને કેવી રીતે લાઈવ જોવું
Aadhar Card થી પૈસા ઉપાડનારા સાવધાન! એક ભૂલ અને તમારું બેંક ખાતું ખાલી થઈ જશે
Aadhar Card થી પૈસા ઉપાડનારા સાવધાન! એક ભૂલ અને તમારું બેંક ખાતું ખાલી થઈ જશે
Free Aadhaar Update: Aadhaar Card માં સરનામું અને મોબાઈલ નંબર ફ્રીમાં અપડેટ કરી શકાશે, UIDAI એ છેલ્લી તારીખ લંબાવી
Aadhaar Card માં સરનામું અને મોબાઈલ નંબર ફ્રીમાં અપડેટ કરી શકાશે, UIDAI એ છેલ્લી તારીખ લંબાવી
24 કલાકમાં વધુ એક પાકિસ્તાની દિગ્ગજ ક્રિકેટરે નિવૃત્તિ લીધી, બીજી વખત ઇન્ટરનેશનલ ક્રિકેટને અલવિદા કહ્યું

બેડમિન્ટન સ્ટાર પીવી સિંધુએ સગાઈ કરી, વેંકટ દત્તા સાથે એક ખાસ પોસ્ટ શેર કરી

ભયંકર યુદ્ધ વિનાશ વેરશે! પૃથ્વી અને દુનિયાનો અંત આવશે... 2025 માટે બાબા વાંગાની ડરામણી આગાહીઓ

Embed widget