શોધખોળ કરો
170 દિવસ પછી રાહુલ ગાંધીએ કાપી દાઢી-મૂછ, લંડનમાં જોવા મળ્યો નવો શાનદાર લુક, જુઓ તસવીરો
કોંગ્રેસ નેતા રાહુલ ગાંધીનો નવો લુક સામે આવ્યો છે. રાહુલ આ દિવસોમાં યુકેના પ્રવાસે છે. અહીં તેઓ કેમ્બ્રિજ યુનિવર્સિટીમાં લેક્ચર આપશે. આ પહેલા તેના નવા લુકની તસવીર સામે આવી છે.
રાહુલ ગાંધી બદલાયેલા લુક સાથે
1/5

રાહુલ ગાંધીએ પોતાની દાઢી અને મૂછ કાપી નાખી છે. સામે આવેલી તસવીરમાં રાહુલ ટાઈ-કોટ પહેરેલો જોવા મળે છે.
2/5

7 સપ્ટેમ્બર 2022થી ભારત જોડો યાત્રાની શરૂઆત થઈ ત્યારથી રાહુલે એક પછી એક અનેક રાજ્યોની યાત્રા કરી હતી.
Published at : 01 Mar 2023 10:59 AM (IST)
આગળ જુઓ





















