શોધખોળ કરો
મુસાફરોને આ અધિકારો આપે છે રેલ્વે, મુસાફરી દરમિયાન આ માહિતી થશે ઉપયોગી
Railway Passenger Rights: મુસાફરોએ ભારતીય રેલ્વેમાં કેટલાક નિયમોનું પાલન કરવું પડે છે ત્યારે તેની સાથે સાથે મુસાફરોને કેટલાક અધિકારી પણ રેલ્વે આપે છે. જેનો તે પ્રવાસ દરમિયાન ઉપયોગ કરી શકે છે.
ભારતીય રેલ્વેમાં દરરોજ લગભગ 2.5 કરોડ જેટલા મુસાફરો મુસાફરી કરે છે.
1/6

ભારતીય રેલ્વે (Indian Railway) (Indian Railway) સેવા એ વિશ્વની ચોથી સૌથી મોટી રેલ્વે (Indian Railway) (Indian Railway) સેવા છે. દરરોજ અંદાજે 22000 ટ્રેનો દોડે છે. જે 7000 સ્ટેશનોને આવરી લે છે.
2/6

રેલ્વે (Indian Railway)માં મુસાફરી કરતી વખતે મુસાફરોએ કેટલાક નિયમોનું પાલન કરવું પડે છે, જ્યારે ભારતીય રેલ્વે (Indian Railway) મુસાફરોને કેટલાક અધિકારો પણ આપે છે જેનો તેઓ ઉપયોગ કરી શકે છે.
Published at : 18 Jun 2024 06:32 AM (IST)
આગળ જુઓ





















