શોધખોળ કરો
Train Rules: ટ્રેનના ઉપડવાના 10 મિનીટ બાદ સુધી સીટ પર ના પહોંચ્યા તો ટિકીટ થઇ જશે કેન્સલ ? શું છે નિયમ
જો તમે હવે તમારી ટ્રેનમાં રિઝર્વ સીટ પર મોડા પહોંચો છો, તો તમારા માટે મુશ્કેલ થઈ શકે છે.
ફાઇલ તસવીર
1/6

Train Rules: ભારતીય રેલવેમાં તો તમામ લોકોએ સફર કરી જ હશે, પરંતુ રેલવેના કેટલાય નિયમો એવાં છે જેના વિશે કોઇને ખબર નથી, અથવા તો કેટલાક નિયમો લોકોને ખોટી રીતે ખબર છે. જો તમે ટ્રેનમાં તમારા બૉર્ડિંગ સ્ટેશનથી 10 મિનિટ પછી સીટ પર ના બેસો તો તમારી ટિકીટ કેન્સલ થઈ શકે છે.
2/6

જો તમે હવે તમારી ટ્રેનમાં રિઝર્વ સીટ પર મોડા પહોંચો છો, તો તમારા માટે મુશ્કેલ થઈ શકે છે. ખરેખર હવે TTE તમારી હાજરી નોંધાવવા માટે માત્ર 10 મિનિટ રાહ જોશે.
Published at : 19 Jul 2023 03:59 PM (IST)
આગળ જુઓ





















