શોધખોળ કરો
Rainfall Alert: દેશભરમાં 'જળ પ્રલય', તસવીરોમાં જુઓ વરસાદનો કહેર, હવે હવામાન વિભાગે કરી આ ડરામણી આગાહી
Monsoon Rain: દેશભરમાં મુશળધાર વરસાદ પડી રહ્યો છે. વરસાદને કારણે થયેલી તબાહીની તસવીરો હૃદયને હચમચાવી દે તેવી છે. હવામાન વિભાગે મોટાભાગના રાજ્યોમાં 15 જુલાઈ સુધી એલર્ટ જાહેર કર્યું છે.
વરસાદથી ભારે તબાહી
1/7

હવામાન વિભાગે ઉત્તરાખંડ અને પશ્ચિમ ઉત્તર પ્રદેશના આસપાસના વિસ્તારોમાં 12 જુલાઈએ ભારેથી અતિ ભારે વરસાદની આગાહી કરી છે. ઉત્તરાખંડમાં લોકોની સુરક્ષાને ધ્યાનમાં રાખીને ઘણા વિસ્તારોને ખાલી કરાવવામાં આવ્યા છે.
2/7

હિમાચલ પ્રદેશ, અરુણાચલ પ્રદેશ, આસામ અને મેઘાલયમાં 11 અને 12 જુલાઈએ ભારેથી અતિ ભારે વરસાદની શક્યતા છે. હવામાન વિભાગે રાજ્યોમાં ચેતવણી પણ જારી કરી છે.
Published at : 12 Jul 2023 06:25 AM (IST)
આગળ જુઓ
ટોપ સ્ટોરી
દુનિયા
દેશ
બિઝનેસ
ધર્મ-જ્યોતિષ





















