શોધખોળ કરો
Shani Puja: શનિવારે આ ઉપાય કરવાથી શનિદેવ થાય છે પ્રસન્ન અને આ પીડાથી મળે છે મુક્તિ
1611305306-9765
1/6

શનિના દુષ્પ્રભાવથી લોકો પર શનિની સાડાસાતી અને પનોતીની અસર થાય છે. શનિની સાડાસાતી ચાલતી હોય તો તેના દુષ્પ્રભાવથી બચવા માટે જો શનિવાર કેટલીક વસ્તુનું દાન કરવામાં આવે છે તો શનિના દુષ્પ્રભાવથી બચી શકાય છે.
2/6

ધાર્મિક માન્યતા મુજબ શનિવારે કાળા તલનું દાન દેવાથી શનિદેવ પ્રસન્ન થાય છે અને રાહુ કેતુનો દોષ પણ શાંત થાય છે.
Published at : 12 Jun 2021 02:41 PM (IST)
આગળ જુઓ





















