શોધખોળ કરો

Vande Bharat Train: દિવાળી અને છઠ્ઠ માટે નવી દિલ્હીથી પટના વચ્ચે શરૂ થઇ વન્દે ભારત ટ્રેન, જાણો આખુ શિડ્યૂલ

દેશભરમાં અત્યારે દિવાળીની ધૂમ ચાલી રહી છે. આ તહેવારોની સિઝન દરમિયાન ટ્રેનની ટિકિટ માટે ભારે પડાપડી થઇ રહી છે.

તસવીર (સોશ્યલ મીડિયા પરથી)

1/7
Special Vande Bharat Train: દેશભરમાં અત્યારે દિવાળીની ધૂમ ચાલી રહી છે. આ તહેવારોની સિઝન દરમિયાન ટ્રેનની ટિકિટ માટે ભારે પડાપડી થઇ રહી છે. આને ધ્યાનમાં રાખીને ભારતીય રેલ્વેએ નવી દિલ્હી અને પટના રૂટ વચ્ચે સ્પેશ્યલ વન્દે ભારત ચલાવવાની જાહેરાત કરી છે. આ ટ્રેન દિવાળી અને છઠ્ઠના તહેવારો માટે ખાસ છે.

2/7
દિવાળી અને છઠ દરમિયાન મુસાફરોની ભારે ભીડને ધ્યાનમાં રાખીને રેલવેએ સ્પેશ્યલ વન્દે ભારત ચલાવવાનો નિર્ણય કર્યો છે. આ ટ્રેન નવી દિલ્હી સ્ટેશનથી પટના વચ્ચે દોડી રહી છે અને કુલ 900 કિલોમીટરનું અંતર કાપે છે.

દેશ ફોટો ગેલેરી

આગળ જુઓ
Sponsored Links by Taboola

ફોટો ગેલેરી

ટોપ સ્ટોરી

Bihar CM Nitish Kumar: બિહારના મુખ્યમંત્રી નીતિશ કુમારે રાજયસભા માટે નોંધાવી ઉમેદવારી, અમિત શાહ રહ્યાં ઉપસ્થિત

"ભારતના મહેમાન પર દરિયા વચ્ચે હુમલો, પછતાશે અમેરિકા..." IRIS Dena યુદ્ધ જહાજ ડૂબવાથી ઈરાન લાલઘૂમ
Petrol price: કઇ ગલ્ફ કંટ્રીમાં સૌથી સસ્તી કિંમતે મળે છે પેટ્રોલ, જાણો ક્યા નંબર પર કયો દેશ

ICC World Cup League 2: મોટી ખબર, ક્રિકેટ પર પડી ઈરાન-ઇઝરાયેલ યુદ્ધની અસર, વર્લ્ડકપ લીગ-2 ની મેચોને ટાળી

ABP Premium

વિડિઓઝ

US Israel Iran War: ઈરાનમાં અત્યાર સુધી 1405 લોકોના થયા મોત
Hun To Bolish : હું તો બોલીશ : રંગ બદલતા નેતા?  બુરા ન માનો હોલી હૈ
Arvalli News : માલપુરમાં તળાવમાં ડૂબતા 2 બાળકોના મોત
Hun To Bolish : હું તો બોલીશ : કેરીનો રસ કે ઝેર?
Gold Silver Price Hike : સોના-ચાંદીના ભાવમાં ફરી વધારો, કેટલો વધ્યો ભાવ?

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Bihar Politics: હવે બિહારના મુખ્યમંત્રી નહિ રહે નીતિશ કુમાર? રાજ્યસભા મુદ્દે કરી મોટી જાહેરાત

IND vs ENG:  ભારત-ઇંગ્લેન્ડ સેમિફાઇનલમાં  વરસાદ વિઘ્નરૂપ બનશે?  જાણો કેવું રહેશે મુંબઈનું હવામાન

Iran Vs Israel: ઇઝરાયલ વિરૂદ્ધ ઇરાને ક્લસ્ટર બોંબનો કર્યો ઉપયોગ, રશિયા અને ચીનની ભૂમિકા પર સવાલ

ન્યુઝીલેન્ડ ફાઇનલમાં: ફિન એલનની તોફાની સદી અને આફ્રિકાની હાર, જાણો સ્કોરકાર્ડની વિગતો
ન્યુઝીલેન્ડ ફાઇનલમાં: ફિન એલનની તોફાની સદી અને આફ્રિકાની હાર, જાણો સ્કોરકાર્ડની વિગતો
"ભારતના મહેમાન પર દરિયા વચ્ચે હુમલો, પછતાશે અમેરિકા..." IRIS Dena યુદ્ધ જહાજ ડૂબવાથી ઈરાન લાલઘૂમ
શું નીતિશ કુમાર રાજ્યસભામાં જશે? JDU નેતાના નિવેદનથી બિહારના રાજકારણમાં ગરમાવો

તમારા પાન કાર્ડ પર કોઈએ લોન તો નથી લીધી ને, જાણો કેવી રીતે શોધી શકશો ?

ફિન એલને યુવરાજ સિંહનો 19 વર્ષ જૂનો રેકોર્ડ તોડ્યો! 19 બોલમાં ફિફ્ટી ફટકારી રચ્યો ઇતિહાસ

Embed widget