શોધખોળ કરો

Quotes: વારંવાર નિષ્ફળતા મળે ત્યારે જરૂર યાદ કરો અબ્રાહમ લિન્કનની આ પાંચ વાતો, મળશે અપાર સફળતા

દરેક વ્યક્તિ જીવનમાં સફળતા મેળવવા માંગે છે. અમેરિકાના સોળમા પ્રમુખ અબ્રાહમ લિન્કનના પ્રેરણાદાયી શબ્દો આજે પણ આપણને સફળતા માટે પ્રેરણા આપે છે

(તસવીર- એબીપી લાઇવ)

1/6
Motivational Quotes: જીવનમાં ક્યારેય એવો સમય આવે છે, જ્યારે મનુષ્ય વધુ નિરાશ થાય છે. આવા સમયે તમારે પૉઝિટીવ થૉટ્સ રાખવા જરૂરી છે. અબ્રાહમ લિન્કન એક કુશળ રાજકારણી હતા જેમણે યૂનાઇટેડ સ્ટેટ્સને ગૃહ યુદ્ધથી બચાવ્યું હતું. અને ત્યાંના લોકોને ગુલામીમાંથી મુક્ત કર્યા હતા.

2/6
દરેક વ્યક્તિ જીવનમાં સફળતા મેળવવા માંગે છે. અમેરિકાના સોળમા પ્રમુખ અબ્રાહમ લિન્કનના પ્રેરણાદાયી શબ્દો આજે પણ આપણને સફળતા માટે પ્રેરણા આપે છે. અબ્રાહમ લિંકનનો જન્મ એક ગરીબ અશ્વેત પરિવારમાં થયો હતો.

3/6
જો તમે પડી જાઓ છો, તો હાર ના માનો, ફરીથી ઉભા થાઓ અને પ્રયાસ કરતા રહો.

4/6
સફળતા મેળવવાનો શ્રેષ્ઠ માર્ગ એ છે કે નિષ્ફળતાથી ડરવું નહીં.

5/6
ભગવાન તમને એવું કામ કરવાની તક નહીં આપે જે તમે કરવા સક્ષમ નથી.

6/6
સારો માણસ તે છે જે બીજાને પણ સારો બનાવે છે.

દેશ ફોટો ગેલેરી

વધુ જુઓ
Advertisement
Advertisement

ફોટો ગેલેરી

Advertisement

ટોપ સ્ટોરી

Gujarat Rain Forecast: ગુજરાતના આ જિલ્લામાં ધોધમાર વરસાદની આગાહી, 10 જિલ્લામાં ઓરેન્જ એલર્ટ

આગામી ત્રણ કલાકમાં આ જિલ્લામાં ભારે પવન સાથે વરસાદ તૂટી પડશે, હવામાન વિભાગની આગાહી

એક્સક્લુઝિવ: NEET પેપર લીકનો મુખ્ય આરોપી ગંગાધરને ઉત્તરાખંડ પોલીસે પકડ્યો, પત્નીએ કર્યો દાવો

હાર્ટ એટેક કે સ્ટ્રોક જ નહીં, હૃદયમાં થઈ શકે છે 10 પ્રકારના રોગ, તમે નામ પણ સાંભળ્યા નહીં હોય

ABP Premium

વિડિઓઝ

Botad Rain | બોટાદમાં બે દિવસના બ્રેક બાદ ફરી ખાબક્યો ધોધમાર વરસાદ, જુઓ શોર્ટ વીડિયોDelhi Rain | દિલ્હીમાં વરસાદની બેટિંગ શરૂ, અલગ અલગ વિસ્તારોમાં વરસાદ શરૂT20 World Cup 2024 | સેમિફાઈનલમાં અફઘાનિસ્તાનની સફર પૂર્ણ , સાઉથ આફ્રિકા સામે 56 રનમાં ઓલઆઉટParliament Session 2024| પેપર લીક મુદ્દે રાષ્ટ્રપતિ દ્વૌપદી મુર્મૂએ સંસદમાં શું કહ્યું?

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Gujarat Rain Forecast: ગુજરાતના આ જિલ્લામાં ધોધમાર વરસાદની આગાહી, 10 જિલ્લામાં ઓરેન્જ એલર્ટ
Gujarat Rain Forecast: ગુજરાતના આ જિલ્લામાં ધોધમાર વરસાદની આગાહી, 10 જિલ્લામાં ઓરેન્જ એલર્ટ
આગામી ત્રણ કલાકમાં આ જિલ્લામાં ભારે પવન સાથે વરસાદ તૂટી પડશે, હવામાન વિભાગની આગાહી
આગામી ત્રણ કલાકમાં આ જિલ્લામાં ભારે પવન સાથે વરસાદ તૂટી પડશે, હવામાન વિભાગની આગાહી
એક્સક્લુઝિવ: NEET પેપર લીકનો મુખ્ય આરોપી ગંગાધરને ઉત્તરાખંડ પોલીસે પકડ્યો, પત્નીએ કર્યો દાવો
એક્સક્લુઝિવ: NEET પેપર લીકનો મુખ્ય આરોપી ગંગાધરને ઉત્તરાખંડ પોલીસે પકડ્યો, પત્નીએ કર્યો દાવો
હાર્ટ એટેક કે સ્ટ્રોક જ નહીં, હૃદયમાં થઈ શકે છે 10 પ્રકારના રોગ, તમે નામ પણ સાંભળ્યા નહીં હોય
હાર્ટ એટેક કે સ્ટ્રોક જ નહીં, હૃદયમાં થઈ શકે છે 10 પ્રકારના રોગ, તમે નામ પણ સાંભળ્યા નહીં હોય
RSS Review Meeting: UPમાં BJPના પ્રદર્શનથી RSS ચિંતિત, સમીક્ષા બેઠકમાં હારનું 'વાસ્તવિક' કારણ બહાર આવ્યું

Rain in Gujarat: છેલ્લા 24 કલાકમાં ગુજરાતમાં મેઘમહેર, સૌથી વધુ ટંકારામાં સવા ચાર ઇંચ વરસાદ ખાબક્યો

પેરાસિટામોલ સહિતની 52 દવાઓ ક્વોલિટી ટેસ્ટમાં ફેલ, એસિડિટીથી લઈને દુખાવા સુધીની દવાઓ છે સામેલ

ITR: આવકવેરા સાથે સંબંધિત આ કામ પહેલેથી કરી લો, રિટર્ન ભર્યા પછી સીધું ખાતામાં આવી જશે રિફંડ

Embed widget