શોધખોળ કરો

Sun Halo Photos: કુદરતનો ‘કરિશ્મા’, બેંગલુરુના આકાશમાં સૂર્યની ચારેય બાજુ જોવા મળ્યો અનોખો ‘પ્રભા મંડળ’

સૂર્યની આસપાસ આભા મંડળ

1/5
બેંગલુરુઃ કોરોના મહામારી સંકટના સમયમાં વાસ્તવિક જગતનથી લઈને આભાસી દુનિયા સુધી નિરાશાનજક સમાચારો અને પરેશાન કરનારી વાતો અને ઘટનાઓ સામે આવી રહી છે. પડકારજનક સમયમાં લોકોને પસંદ પડે અને રચનાત્મક વસ્તુઓ જોવાનું બધાને સારું લાગુતં હોય છે. બેંગલુરુમાં સોમવારે સવારે પ્રકૃતિની એક આવી જ અનોખી રચના જોવા મળી છે. શહેરના લોકો આજે સવારે જ્યારે ઉંઘીને ઉઠ્યા તો આકાશમાં તેમને પ્રકૃતિનો અનોખો નજારો જોવા મળ્યો.

2/5
સવારે સૂર્યની ચારેય બાજુએ એક સતરંગી ‘પ્રભા મંડળ’ જોવા મળ્યું. સૂર્યને ગોળાકારમાં ઘેરેલ આ પ્રભા મંડળે બધાને પોતાના તરફ આકર્ષિત કર્યા. આ દૃશ્ય ખૂબ જ રોમાંચિત કરનારું અને મનને આરામ આપનારું હતું. અનેક લોકોએ આ અદ્ભૂત દ્રશ્યને પોતાના કેમેરામાં કેદ કર્યા. પ્રકૃતિનો આ અદ્ભૂત નજારો સોશિયલ મીડિયા પર પોસ્ટ કરવાથી લોકો ખુદને રોકી ન શક્યા.

3/5
ટ્વિટર પર સંયુક્તા હોનાર્ડ નામના યૂઝરે લખ્યું, ‘ઇન્દ્રધનુષ રંગમાં સૂર્યની ચારેય બાજુ પ્રભા મંડળ. તમે કદાચ તેને જાદુ કહો પણ આ સત્ય છે.’

4/5
સૂર્યના કિરણો જ્યારે વાતાવરણમાં રહેલ પાણીના કણોના સંપર્કમાં આવે છે ત્યારે સૂર્યની ચારેય બાજુએ પ્રભામંડળનું નિર્માણ થાય છે.

5/5
ટ્વીટર પર એક અન્ય યૂઝરે અદ્ભૂત તસવીર શેર કરતાં લખ્યું – ‘સર્કિલ ઓફ ફાયર’

દેશ ફોટો ગેલેરી

વધુ જુઓ
Advertisement
Advertisement

ફોટો ગેલેરી

Advertisement

ટોપ સ્ટોરી

દક્ષિણ બ્રાઝિલમાં ભયાનક વિમાન દુર્ઘટનામાં 10નાં મોત, વિમાન સીધું દુકાનો પર પડ્યું

શું ડેડ બોડી સાથે શારીરિક સંબંધ બાંધવો બળાત્કાર ગણાય? હાઈકોર્ટે આપ્યો મોટો ચુકાદો

'પુષ્પા 2' એક્ટર અલ્લુ અર્જુનના ઘર પર પથ્થરમારો, JAC નેતાઓ પર તોડફોડનો આરોપ

અમારા દરબારોમાં એ બહુ સમાન્ય છે, પ્રસંગ હોય એટલે પીવાનું થઈ જાય: શંકરસિંહ વાઘેલા
અમારા દરબારોમાં એ બહુ સમાન્ય છે, પ્રસંગ હોય એટલે પીવાનું થઈ જાય: શંકરસિંહ વાઘેલા
Advertisement
ABP Premium

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : 'લૂંટ' પ્લાઝા?Hun To Bolish : હું તો બોલીશ : મોબાઈલ આશીર્વાદ કે શ્રાપ ?Banaskantha News: બનાસકાંઠાના પાલનપુરમાં રસ્તાઓને લઈ લોકોમાં ભારે આક્રોશPatan News: પાટણમાં કોલેજની નવી બિલ્ડીંગનુ કામ શરૂ ન થતા વિદ્યાર્થીઓને હાલાકી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
દક્ષિણ બ્રાઝિલમાં ભયાનક વિમાન દુર્ઘટનામાં 10નાં મોત, વિમાન સીધું દુકાનો પર પડ્યું
દક્ષિણ બ્રાઝિલમાં ભયાનક વિમાન દુર્ઘટનામાં 10નાં મોત, વિમાન સીધું દુકાનો પર પડ્યું
શું ડેડ બોડી સાથે શારીરિક સંબંધ બાંધવો બળાત્કાર ગણાય? હાઈકોર્ટે આપ્યો મોટો ચુકાદો
શું ડેડ બોડી સાથે શારીરિક સંબંધ બાંધવો બળાત્કાર ગણાય? હાઈકોર્ટે આપ્યો મોટો ચુકાદો
'પુષ્પા 2' એક્ટર અલ્લુ અર્જુનના ઘર પર પથ્થરમારો, JAC નેતાઓ પર તોડફોડનો આરોપ
'પુષ્પા 2' એક્ટર અલ્લુ અર્જુનના ઘર પર પથ્થરમારો, JAC નેતાઓ પર તોડફોડનો આરોપ
અમારા દરબારોમાં એ બહુ સમાન્ય છે, પ્રસંગ હોય એટલે પીવાનું થઈ જાય: શંકરસિંહ વાઘેલા
અમારા દરબારોમાં એ બહુ સમાન્ય છે, પ્રસંગ હોય એટલે પીવાનું થઈ જાય: શંકરસિંહ વાઘેલા
PM મોદીને કુવૈતનું સર્વોચ્ચ સન્માન મળ્યું, ભારતીય વડાપ્રધાનને 'ધ ઓર્ડર ઓફ મુબારક અલ કબીર' એનાયત

Gujarat Rain: ગુજરાતમાં હવામાન વિભાગે કરી માવઠાની આગાહી, આ વિસ્તારોમાં પડશે કમોસમી વરસાદ

હર્ષદ મહેતા કૌભાંડ જેવું વધુ એક કૌભાંડ સામે આવ્યું! સેબીએ આ ફ્રન્ટ-રનિંગ સ્કીમનો પર્દાફાશ કર્યો

આ રાજ્યમાં સરકારે રદ કર્યા 1.27 લાખ રાશન કાર્ડ, જાણો બીજી વખત કઈ રીતે કરવી અરજી ? 

Embed widget