શોધખોળ કરો
Advertisement
![ABP Premium](https://cdn.abplive.com/imagebank/Premium-ad-Icon.png)
Surekha Yadav: એશિયાની પ્રથમ મહિલા લોકો પાયલટ સુરેખા યાદવે ફરી ઇતિહાસ રચ્યો, વંદે ભારત એક્સપ્રેસ પાટા પર દોડાવી
Vande Bharat Express: એશિયાની પ્રથમ મહિલા લોકો પાઇલટ સુરેખા યાદવે સોમવારે (13 માર્ચ) સોલાપુરથી CSMT સુધી વંદે ભારત એક્સપ્રેસ ચલાવી હતી.
![Vande Bharat Express: એશિયાની પ્રથમ મહિલા લોકો પાઇલટ સુરેખા યાદવે સોમવારે (13 માર્ચ) સોલાપુરથી CSMT સુધી વંદે ભારત એક્સપ્રેસ ચલાવી હતી.](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2023/03/14/a8894318b9879e3e5532da543ecf8035167875548086375_original.jpg?impolicy=abp_cdn&imwidth=720)
સુરેખા યાદવ
1/5
![આ સાથે તે વંદે ભારત એક્સપ્રેસ ટ્રેન ચલાવનારી પ્રથમ મહિલા લોકો પાયલટ પણ બની ગઈ છે.](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2023/03/14/f3ccdd27d2000e3f9255a7e3e2c48800a8903.jpg?impolicy=abp_cdn&imwidth=720)
આ સાથે તે વંદે ભારત એક્સપ્રેસ ટ્રેન ચલાવનારી પ્રથમ મહિલા લોકો પાયલટ પણ બની ગઈ છે.
2/5
![સુરેખા યાદવનું છત્રપતિ શિવાજી મહારાજ ટર્મિનસના પ્લેટફોર્મ નંબર 8 પર સન્માન કરવામાં આવ્યું હતું.](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2023/03/14/156005c5baf40ff51a327f1c34f2975b78a2c.jpg?impolicy=abp_cdn&imwidth=720)
સુરેખા યાદવનું છત્રપતિ શિવાજી મહારાજ ટર્મિનસના પ્લેટફોર્મ નંબર 8 પર સન્માન કરવામાં આવ્યું હતું.
3/5
![મહારાષ્ટ્રના સતારાની રહેવાસી સુરેખા યાદવ વર્ષ 1988માં માત્ર ભારતમાં જ નહીં પરંતુ એશિયામાં પણ પ્રથમ મહિલા ટ્રેન ડ્રાઈવર બની હતી.](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2023/03/14/799bad5a3b514f096e69bbc4a7896cd90f68e.jpg?impolicy=abp_cdn&imwidth=720)
મહારાષ્ટ્રના સતારાની રહેવાસી સુરેખા યાદવ વર્ષ 1988માં માત્ર ભારતમાં જ નહીં પરંતુ એશિયામાં પણ પ્રથમ મહિલા ટ્રેન ડ્રાઈવર બની હતી.
4/5
![હાલમાં ભારતમાં 10 વંદે ભારત ટ્રેનો દોડી રહી છે. તેની ઉત્તમ સુવિધાઓ અને ઝડપી ગતિના કારણે આ ટ્રેન ખૂબ જ ઓછા સમયમાં લોકપ્રિય બની ગઈ છે.](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2023/03/14/d0096ec6c83575373e3a21d129ff8fef470e4.jpg?impolicy=abp_cdn&imwidth=720)
હાલમાં ભારતમાં 10 વંદે ભારત ટ્રેનો દોડી રહી છે. તેની ઉત્તમ સુવિધાઓ અને ઝડપી ગતિના કારણે આ ટ્રેન ખૂબ જ ઓછા સમયમાં લોકપ્રિય બની ગઈ છે.
5/5
![દેશની પ્રથમ વંદે ભારત ટ્રેન નવી દિલ્હી અને વારાણસી વચ્ચે દોડી હતી. આ ટ્રેન ફેબ્રુઆરી 2019માં ચલાવવામાં આવી હતી. આ ટ્રેનમાં ઓટોમેટિક ગેટ, એસી કોચ, ઓનબોર્ડ વાઈ-ફાઈ જેવી ઘણી સુવિધાઓ છે.](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2023/03/14/032b2cc936860b03048302d991c3498f540a1.jpg?impolicy=abp_cdn&imwidth=720)
દેશની પ્રથમ વંદે ભારત ટ્રેન નવી દિલ્હી અને વારાણસી વચ્ચે દોડી હતી. આ ટ્રેન ફેબ્રુઆરી 2019માં ચલાવવામાં આવી હતી. આ ટ્રેનમાં ઓટોમેટિક ગેટ, એસી કોચ, ઓનબોર્ડ વાઈ-ફાઈ જેવી ઘણી સુવિધાઓ છે.
Published at : 14 Mar 2023 06:28 AM (IST)
વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
અમદાવાદ
ગુજરાત
ગુજરાત
આરોગ્ય
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
![ABP Premium](https://cdn.abplive.com/imagebank/metaverse-mid.png)