શોધખોળ કરો
કેટલા દિવસ પહેલા ટ્રેનોમાં એડવાન્સ ટિકિટ બુકિંગ થાય છે ઓપન, જાણો જરુરી નિયમ
કેટલા દિવસ પહેલા ટ્રેનોમાં એડવાન્સ ટિકિટ બુકિંગ થાય છે ઓપન, જાણો જરુરી નિયમ
પ્રતિકાત્મક તસવીર
1/7

ભારતીય રેલવેએ 1 નવેમ્બર 2024 થી એડવાન્સ રિઝર્વેશનનો સમયગાળો ઘટાડીને 60 દિવસ કર્યો છે. એટલે કે, હવે તમે તમારી મુસાફરીની તારીખ 60 દિવસ પહેલા સુધી ટિકિટ બુક કરી શકો છો. પહેલા આ સમયગાળો 120 દિવસનો હતો. આ નિયમ મેઇલ, એક્સપ્રેસ, સુપરફાસ્ટ અને અન્ય આરક્ષિત ટ્રેનોને લાગુ પડે છે.
2/7

ઉદાહરણ તરીકે, જો તમારી મુસાફરી 15 સપ્ટેમ્બર 2025 ના રોજ છે, તો તમે 16 જુલાઈ 2025 થી ટિકિટ બુક કરવાનું શરૂ કરી શકો છો. આ પહેલા બુકિંગ કરવાથી ટિકિટ સ્વીકારવામાં આવશે નહીં.
Published at : 14 Jul 2025 08:41 PM (IST)
આગળ જુઓ





















