શોધખોળ કરો
તોફાન-વરસાદની સાથે પડશે વિજળી, પછી ધુમ્મસ હેરાન કરશે, જાણો હવામાન વિભાગની લેટેસ્ટ આગાહી
India Weather Forecast: હવામાન વિભાગે આગામી પાંચ દિવસ સુધી દેશના વિવિધ ભાગોમાં વરસાદની આગાહી કરી છે. બિહાર અને ઝારખંડમાં પણ ધુમ્મસની સંભાવના છે.
હવામાન અપડેટ
1/5

હવામાન વિભાગના જણાવ્યા અનુસાર, જમ્મુ અને કાશ્મીર, લદ્દાખ અને ઉત્તરાખંડ ક્ષેત્રમાં 17 થી 20 ફેબ્રુઆરી દરમિયાન ભારે વરસાદ/બરફ પડવાની સંભાવના છે. ઉત્તર પંજાબ, હરિયાણા અને રાજસ્થાનમાં 19 થી 21 ફેબ્રુઆરી દરમિયાન ભારે વરસાદની સંભાવના છે.
2/5

હવામાન વિભાગના જણાવ્યા અનુસાર, આગામી 24 કલાકમાં વિદર્ભ, ઉત્તર છત્તીસગઢ, ગંગા પશ્ચિમ બંગાળ, સિક્કિમ અને ઝારખંડમાં અલગ-અલગ સ્થળોએ તોફાન અને વરસાદ તેમજ વીજળી પડવાની સંભાવના છે.
Published at : 16 Feb 2024 06:57 AM (IST)
આગળ જુઓ





















