કોરોનાની બીજી લહેર બહુ ઝડપથી લોકોને સંક્રમિત કરી રહી છે. આ સ્થિતિમાં મોટી સંખ્યામાં સંક્રમિત લોકો ઘરે જ તેનો ઇલાજ કરી રહ્યાં છે. જો આપ પણ સંક્રમિત હો અને ઘરે પર ઇલાજ કરી રહ્યાં હો તો આ વાતને સમજવી જરૂરી છે. તો ચાલો જાણીએ ઘરે રહીને પેશન્ટને કેવી રીતે રિકવર કરી શકાય.
2/4
દિવસમાં બેથી ત્રણ વખત ઓક્સિજન અને ટેમ્પરેચર ચેક કરવું જોઇએ. ઓક્સિજન SpO2 રેટ 94થી ઓછું હોય તો ડોક્ટરની સલાહ લેવી. તેમજ તાપમના સો ઉપર જાય તો પણ ડોક્ટરની સલાહ લેવી.
3/4
પેશન્ટે રૂમની બારીઓ ખુલ્લી રાખવી જોઇએ, પેશન્ટે થ્રી લેયરસનું માસ્ક પહેરવું જોઇએ. માસ્ક 6 કલાકે બદલી દેવું જોઇએ. સાબુથી 40 સેકેન્ડ સુધી હાથ ધોવા. કપડા વાસણ કાંસકો બધી જ વસ્તુ અલગ રાખો. કોઇને યુઝ ન કરવા દો.
4/4
પેશન્ટે સૂઠવાળું હુફાળું પાણી પીવું જોઇએ. પૌષ્ટીક આહાર લેવું જોઇએ. કફજન્ય પદાર્થને અવોઇડ કરવા જોઇએ અને કફનાશક વસ્તુનું સેવન કરતું જોઇએ. વિટામીન સીથી ભરપૂર ફ્રૂટનું સેવન કરવું