શોધખોળ કરો
'હાથ તારા કેમ ના કપાણા, મારો પતંગ કાપતા', ગાયિકા કાજલ મહેરિયાએ કેવી રીતે કરી ઉત્તરાયણની ઉજવણી, જુઓ તસવીરો
Kajal_Mehariya
1/6

અમદાવાદઃ આજે ઉત્તરાણ છે ત્યારે લોક ગાયિકા કાજલ મહેરિયા પણ ધાબે ચડી ઉતરાણની મજા માણી હતી. ઉત્તરાણને લઈ લોક ગાયિકા કાજલ મહેરિયા પણ ધાબે ચડી ઉતરાણની મજા માણી હતી.
2/6

પોતાના પરિવારના સભ્યો સાથે કાજલે પતંગ ઉડાવ્યો હતો અને પેજ પણ લગાવ્યા હતા. આ પ્રસંગે એબીપી અસ્મિતા સાથે ખાસ વાત કરી હતી. તેમજ તેણે પતંગ પર એક ગીત ગાયું હતું. 'હાથ તારા કેમ ના કપાણા, મારો પતંગ કાપતા'.
Published at : 14 Jan 2022 04:18 PM (IST)
આગળ જુઓ





















