શોધખોળ કરો
ISO 9001:2015 Certificate: ઊંઝા નગરપાલિકાને મળ્યું ISO 9001:2015 પ્રમાણપત્ર, ISO સર્ટિફિકેટ મેળવનારી બની ઉત્તર ગુજરાતની પ્રથમ નગરપાલિકા
Mehsana News: મહેસાણાની ઊંઝા નગરપાલિકાને ISO 9001:2015 પ્રમાણપત્ર પ્રાપ્ત થયું છે. ઊંઝા નગરપાલિકા ઉત્તર ગુજરાતની સૌપ્રથમ iso સર્ટિફાઇડ ધારણ કરનાર નગરપાલિકા બની છે.
ઊંઝા નગર સેવા સદન
1/5

મહેસાણાની ઉંઝા નગરપાલિકા આઇએસઓ સર્ટિફિકેટ મળ્યું છે. નગર પાલીકાને આ માર્ક મળવાથી વહીવટ પારદર્શક બનશે તેમ જ કર્મચારીઓનું મનોબળ વધશે.
2/5

ઊંઝા નગર પાલિકાએ ઉત્તર ગુજરાતમાં સૌ પ્રથમ ISO સર્ટિફાઇડ પાલિકા બનતાં શહેરનું ગૌરવ વધ્યું છે. ઊંઝા નગર પાલિકાને 6 નવેમ્બર 2023 ના રોજ આ પ્રમાણપત્ર પ્રાપ્ત થયું હતું.
Published at : 06 Dec 2023 04:38 PM (IST)
આગળ જુઓ




















