શોધખોળ કરો
Gujarat Election 2022: CM ભુપેન્દ્ર પટેલે વિજાપુરમાં રોડ શો કર્યો, જુઓ તસવીરો
Gujarat Elections 2022: ગુજરાત વિધાનસભાની ચૂંટણીને લઈ હાલ બીજા તબક્કાનો પ્રચાર ચાલી રહ્યો છે. આજે પ્રથમ તબક્કાનું મતદાન થઈ રહ્યું છે.

મુખ્યમંત્રીએ કર્યો રોડ શો
1/7

CM ભુપેન્દ્ર પટેલે આજે મહેસાણાના વિજાપુરમાં રોડ શો કર્યો હતો.
2/7

મુખ્યમંત્રી વિજાપુર પહોંચ્યા ત્યારે શ્રીફળ આપીને તેમનું સ્વાગત કરવામાં આવ્યું હતું.
3/7

રોડ શો વખતે ભાજપના ઉમેદવાર ઉમેદવાર રમણલાલ પટેલે કાર્યકર્તા દ્વારા ભાજપની ટોપી પહેરાવવામાં આવી હતી.
4/7

રોડ શો પહેલા સરદાર પટેલ સ્ટેચ્યુને મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલે માલ્યાર્પણ કર્યું
5/7

બીજેપીના ઉમેદવાર રમણલાલ પટેલના સમર્થનમાં CM એ રોડ શો કર્યો હતો.
6/7

વિજાપુર શહેરના વિવિધ જાહેર સ્થળો પર ભુપેન્દ્ર પટેલનો રોડ શો યોજાયો હતો.
7/7

મોટી સંખ્યામાં ભાજપના કાર્યકર્તાઓ રોડ શોમાં જોડાયા હતા.
Published at : 01 Dec 2022 12:26 PM (IST)
વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
બિઝનેસ
દેશ
અમદાવાદ
ખેતીવાડી
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
