શોધખોળ કરો
Mehsana: રાજકીય પીચ પર લાંબી ઈનિંગ રમ્યા બાદ ક્રિકેટની પીચ પર બેટિંગ કરતાં જોવા મળ્યા નીતિન પટેલ, જુઓ તસવીરો
Mehsana News: દેશમાં હાલ લોકસભા ચૂંટણીની સાથે આઈપીએલનો ફીવર છવાયો છે. મહેસાણામાં ક્રિકેટ ટુર્નામેન્ટનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં પૂર્વ નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલે ફટકાબાજી કરી હતી.

ક્રિકેટ રમતાં નીતિન પટેલ
1/6

મહેસાણા ક્રિકેટ ગ્રાઉન્ડ ખાતે ચાલી રહેલી ક્રિકેટ ટુર્નામેન્ટની ફાઈનલ મેચ દરમિયાન પૂર્વ નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલે ફટકા બાજી કરી હતી.
2/6

રાજકીય પીચ પર લાબી ઇનિંગ રમ્યા બાદ ક્રિકેટની પીચ પર નીતિન પટેલ બેટિંગ કરતા જોવા મળ્યા હતા.
3/6

પૂર્વ નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલ સાથે મહેસાણાના ભાજપ ધારાસભ્ય મુકેશ પટેલ પણ બેટિંગ કરતા જોવા મળ્યા હતા.
4/6

રાજકારણની પીચ ઉપર વિરોધી ટીમોને પરાસ્ત કરનાર નીતિન પટેલે ક્રિકેટની પિચ ઉપર પણ ચોગ્ગા માર્યા હતા.
5/6

મહેસાણાના ભાજપના ધારાસભ્ય મુકેશભાઈ પટેલે નિતીન પટેલ સામે બોલિંગ કરી હતી. મુકેશભાઈ પટેલની બોલિંગમાં નીતિન પટેલે ફોર ફટકારી હતી.
6/6

વિજેતાઓને ઈનામ વિતરણ કરતાં નીતિન પટેલ
Published at : 01 May 2024 04:03 PM (IST)
વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
આઈપીએલ
ગુજરાત
ક્રિકેટ
દેશ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
