શોધખોળ કરો
Advertisement
![ABP Premium](https://cdn.abplive.com/imagebank/Premium-ad-Icon.png)
Gujarat Assembly Election: કેજરીવાલનો સૌરાષ્ટ્રમાં ભવ્ય રોડ શો, મોટી સંખ્યામાં ઉમટ્યા લોકો
Gujarat Election 2022: ગુજરાત વિધાનસભાની ચૂંટણીને લઈ હાલ આમ આદમી પાર્ટીના રાષ્ટ્રીય સંયોજક અરવિંદ કેજરીવાલ ગુજરાત પ્રવાસે છે.
અરવિંદ કેજરીવાલનો રોડ શો
1/6
![દિલ્લીના મુખ્યમંત્રી તથા 'આપ'ના રાષ્ટ્રીય સંયોજક અરવિંદ કેજરીવાલનો વાંકાનેર ખાતે ભવ્ય રોડ-શો યોજાયો. હતો.](https://cdn.abplive.com/imagebank/default_16x9.png)
દિલ્લીના મુખ્યમંત્રી તથા 'આપ'ના રાષ્ટ્રીય સંયોજક અરવિંદ કેજરીવાલનો વાંકાનેર ખાતે ભવ્ય રોડ-શો યોજાયો. હતો.
2/6
![કેજરીવાલના રોડ શોમાં મોટી સંખ્યામાં આપના સમર્થકો હાજર રહ્યા હતા.](https://cdn.abplive.com/imagebank/default_16x9.png)
કેજરીવાલના રોડ શોમાં મોટી સંખ્યામાં આપના સમર્થકો હાજર રહ્યા હતા.
3/6
![કેજરીવાલે સમર્થકોનું અભિવાદન ઝીલ્યું હતું.](https://cdn.abplive.com/imagebank/default_16x9.png)
કેજરીવાલે સમર્થકોનું અભિવાદન ઝીલ્યું હતું.
4/6
![કેજરીવાલે વાંકાનેરના આપના ઉમેદવારના સમર્થનમાં રોડ શો કર્યો હતો.](https://cdn.abplive.com/imagebank/default_16x9.png)
કેજરીવાલે વાંકાનેરના આપના ઉમેદવારના સમર્થનમાં રોડ શો કર્યો હતો.
5/6
![શનિવારે કેજરીવાલે અંજારમાં કરેલા રોડ શોમાં પણ મોટી સંખ્યામાં લોકો હાજર રહ્યા હતા.](https://cdn.abplive.com/imagebank/default_16x9.png)
શનિવારે કેજરીવાલે અંજારમાં કરેલા રોડ શોમાં પણ મોટી સંખ્યામાં લોકો હાજર રહ્યા હતા.
6/6
![તમામ તસવીર સૌજન્યઃ આમ આદમી પાર્ટી ગુજરાત ટ્વિટર](https://cdn.abplive.com/imagebank/default_16x9.png)
તમામ તસવીર સૌજન્યઃ આમ આદમી પાર્ટી ગુજરાત ટ્વિટર
Published at : 06 Nov 2022 02:45 PM (IST)
વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
ક્રિકેટ
ગુજરાત
ક્રિકેટ
ગુજરાત
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
![ABP Premium](https://cdn.abplive.com/imagebank/metaverse-mid.png)