શોધખોળ કરો
Gujarat Rain: ઉપલેટાના તલંગણામાં 15 ઈંચ વરસાદથી ગામ બેટમાં ફેરવાયું, તસવીરો જોઈ હચમચી જશો
Gujarat Rain: ઉપલેટાના તલંગણામાં 15 ઈંચ વરસાદથી ગામ બેટમાં ફેરવાયું, તસવીરો જોઈ હચમચી જશો
ઉપલેટા તાલુકામાં ધોધમાર વરસાદ
1/10

રાજકોટ: હવામાન વિભાગની આગાહી વચ્ચે રાજકોટ જિલ્લામાં આજે વહેલી સવારથી જ ધોધમાર વરસાદ વરસી રહ્યો છે. રાજકોટના ઉપલેટામાં આભ ફાટ્યું છે. ઉપલેટા તાલુકાના ગ્રામ્ય વિસ્તારોમાં જળબંબાકારની સ્થિતિ છે.
2/10

ઉપલેટા તાલુકાના લાઠ અને તલંગણા ગામમાં અંદાજે 15 ઈંચ જેટલો વરસાદ ખાબકતા સમગ્ર ગામ બેટમાં ફેરવાયું છે.
Published at : 22 Jul 2024 12:29 PM (IST)
આગળ જુઓ





















