શોધખોળ કરો

Team India: ચેમ્પિયન્સ ટ્રોફી જીતનાર ટીમ ઈન્ડિયા માટે BCCI એ ખોલી તિજોરી ખોલી, ખેલાડીઓ અને સપોર્ટ સ્ટાફ પર થશે રુપિયાનો વરસાદ

BCCI Cash Prize Champions Trophy 2025: ટીમ ઈન્ડિયાએ ચેમ્પિયન્સ ટ્રોફી 2025 ની ફાઇનલમાં જોરદાર પ્રદર્શન કરીને ટાઇટલ જીત્યું. હવે BCCI એ તેના માટે રોકડ ઇનામ જાહેર કર્યું છે.

BCCI Cash Prize Champions Trophy 2025: ભારતીય ક્રિકેટ ટીમે ચેમ્પિયન્સ ટ્રોફી 2025 ની ફાઇનલમાં શાનદાર પ્રદર્શન કર્યું. ટીમ ઈન્ડિયાએ ન્યુઝીલેન્ડને 4 વિકેટે હરાવીને ટાઇટલ જીત્યું. હવે ભારતીય ક્રિકેટ કંટ્રોલ બોર્ડે ટીમ ઈન્ડિયા માટે તિજોરી ખોલી દીધી છે. બીસીસીઆઈએ આખી ટીમ માટે રોકડ પુરસ્કારની જાહેરાત કરી છે. આ રકમ ખેલાડીઓ તેમજ કોચ અને સપોર્ટ સ્ટાફને આપવામાં આવશે. બીસીસીઆઈએ ગુરુવારે સોશિયલ મીડિયા દ્વારા આ માહિતી આપી.

BCCI એ તેની સત્તાવાર વેબસાઇટ દ્વારા જણાવ્યું હતું કે, "ભારતીય ક્રિકેટ કંટ્રોલ બોર્ડ (BCCI) એ ICC ચેમ્પિયન્સ ટ્રોફી 2025 માં ટીમ ઇન્ડિયાની જીત બદલ 58 કરોડ રૂપિયાના રોકડ ઇનામની જાહેરાત કરી છે." આ ઇનામ રકમ ખેલાડીઓ તેમજ કોચિંગ અને સપોર્ટ સ્ટાફ, પસંદગી સમિતિના સભ્યોને આપવામાં આવશે.

રોકડ પુરસ્કાર કેવી રીતે વહેંચવામાં આવશે?

જો આપણે ખેલાડીઓના પગાર પર નજર કરીએ તો તે ગ્રેડ અનુસાર આપવામાં આવે છે. એ પ્લસ ગ્રેડના ખેલાડીઓનો પગાર સૌથી વધુ હોય છે. પરંતુ ઈનામની રકમની વાત અલગ છે. બીસીસીઆઈ ખેલાડીઓને રોકડ ઇનામ કેવી રીતે આપશે તે અંગે કોઈ સત્તાવાર માહિતી નથી. પરંતુ બધા ખેલાડીઓને સમાન પૈસા આપી શકાય છે.

ભારતે ત્રીજી વખત ટાઇટલ જીત્યું
ભારતે કુલ ત્રીજી વખત ચેમ્પિયન્સ ટ્રોફીનો ખિતાબ જીત્યો છે. આ પહેલા ભારતે સૌરવ ગાંગુલીની કેપ્ટનશીપમાં 2002માં ચેમ્પિયન્સ ટ્રોફીનો ખિતાબ જીત્યો હતો. ત્યારબાદ ભારતીય ટીમ શ્રીલંકા સાથે સંયુક્ત વિજેતા બની કારણ કે વરસાદને કારણે ફાઇનલ મેચ રમી શકી ન હતી. આ પછી, મહેન્દ્ર સિંહ ધોનીની કેપ્ટનશીપમાં, ભારતે ઇંગ્લેન્ડને હરાવીને ચેમ્પિયન્સ ટ્રોફી 2013નો ખિતાબ જીત્યો.

ફાઇનલમાં ભારતનું પ્રદર્શન 

ટીમ ઈન્ડિયાએ ચેમ્પિયન્સ ટ્રોફી 2025 ની સેમિફાઇનલમાં ઓસ્ટ્રેલિયાને હરાવ્યું હતું. આ પછી, તેણે ફાઇનલમાં પણ શાનદાર પ્રદર્શન કર્યું અને ન્યુઝીલેન્ડ સામે જીત મેળવી. પ્રથમ બેટિંગ કરતા ન્યુઝીલેન્ડે 251 રન બનાવ્યા. આ દરમિયાન ડેરિલ મિશેલે 63 રનની ઇનિંગ રમી. જવાબમાં, ભારતે 49 ઓવરમાં લક્ષ્ય હાંસલ કરી લીધું. રોહિતે ફાઇનલમાં 76 રનની શાનદાર ઇનિંગ રમી. શ્રેયસ ઐયરે 48 રનનું યોગદાન આપ્યું.

ભારત-ન્યૂઝીલેન્ડ પર પૈસાનો વરસાદ

આ અગાઉ, ચેમ્પિયન્સ ટ્રોફી 2025 જીત્યા બાદ, ભારતીય ટીમ પર પૈસાનો વરસાદ થયો હતો. ચેમ્પિયન્સ ટ્રોફી જીતનાર ભારતીય ટીમને આશરે 19.48 કરોડ રૂપિયા (2.24 મિલિયન ડોલર) મળ્યા હતા. ફાઇનલમાં હારી ગયેલી ટીમ એટલે કે ન્યુઝીલેન્ડને આશરે 9.74 કરોડ રૂપિયા (1.12 મિલિયન ડોલર) મળ્યા. ICC એ પહેલાથી જ ઈનામની રકમની જાહેરાત કરી દીધી હતી.

વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

Demolition:અમદાવાદ સહિત આ શહેરમાં મોટાપાયે ડિમોલિશન,ભાવનગરમાં વિરોધ-વિવાદ વચ્ચે કામગીરી

Accident: રોડ દુર્ઘટનાની હારમાળા, સુરતમાં 2 વર્ષનો માસૂમ ટ્રકમાં કચડાયો, રીક્ષાચાલકનું કમકમાટીભર્યુ  મોત, ડિસામાં ટ્રિપલ અકસ્માત

કરૂણ ઘટનાઃ માતા કંપનીમાં કામ કરતી'તી, બાજુમાં સૂઇ રહેલા બે વર્ષના પુત્ર પર ટેમ્પો ચઢી ગ્યો, મોત
કરૂણ ઘટનાઃ માતા કંપનીમાં કામ કરતી'તી, બાજુમાં સૂઇ રહેલા બે વર્ષના પુત્ર પર ટેમ્પો ચઢી ગ્યો, મોત
Team India: ચેમ્પિયન્સ ટ્રોફી જીતનાર ટીમ ઈન્ડિયા માટે BCCI એ ખોલી તિજોરી ખોલી, ખેલાડીઓ અને સપોર્ટ સ્ટાફ પર થશે રુપિયાનો વરસાદ
Team India: ચેમ્પિયન્સ ટ્રોફી જીતનાર ટીમ ઈન્ડિયા માટે BCCI એ ખોલી તિજોરી ખોલી, ખેલાડીઓ અને સપોર્ટ સ્ટાફ પર થશે રુપિયાનો વરસાદ
Advertisement
ABP Premium

વિડિઓઝ

Banaskantha: ભાચલવા નજીક ત્રિપલ અકસ્માતમાં એકનું મોત, ત્રણ ટેન્કરો વચ્ચે ભયાનક અકસ્માતSharemarket News: માર્કેટમાં આજે ભારે ઉછાળો, નિફ્ટીમાં 120થી વધુ પોઈન્ટનો ઉછાળોKutch: સરહદીય વિસ્તાર દયાપરમાં ઝડપાયું નકલી ક્લીનક અને નકલી મહિલા તબીબRajkot: તબીબની બેદરકારીથી બાળકનો ગયો જીવ!, ઓપરેશન થિયેટરમાં લઈ ગયાની 15 મીનિટમાં મોત

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Demolition:અમદાવાદ સહિત આ શહેરમાં મોટાપાયે ડિમોલિશન,ભાવનગરમાં વિરોધ-વિવાદ વચ્ચે કામગીરી
Demolition:અમદાવાદ સહિત આ શહેરમાં મોટાપાયે ડિમોલિશન,ભાવનગરમાં વિરોધ-વિવાદ વચ્ચે કામગીરી
Accident: રોડ દુર્ઘટનાની હારમાળા, સુરતમાં 2 વર્ષનો માસૂમ ટ્રકમાં કચડાયો, રીક્ષાચાલકનું કમકમાટીભર્યુ  મોત, ડિસામાં ટ્રિપલ અકસ્માત
Accident: રોડ દુર્ઘટનાની હારમાળા, સુરતમાં 2 વર્ષનો માસૂમ ટ્રકમાં કચડાયો, રીક્ષાચાલકનું કમકમાટીભર્યુ મોત, ડિસામાં ટ્રિપલ અકસ્માત
કરૂણ ઘટનાઃ માતા કંપનીમાં કામ કરતી'તી, બાજુમાં સૂઇ રહેલા બે વર્ષના પુત્ર પર ટેમ્પો ચઢી ગ્યો, મોત
કરૂણ ઘટનાઃ માતા કંપનીમાં કામ કરતી'તી, બાજુમાં સૂઇ રહેલા બે વર્ષના પુત્ર પર ટેમ્પો ચઢી ગ્યો, મોત
Team India: ચેમ્પિયન્સ ટ્રોફી જીતનાર ટીમ ઈન્ડિયા માટે BCCI એ ખોલી તિજોરી ખોલી, ખેલાડીઓ અને સપોર્ટ સ્ટાફ પર થશે રુપિયાનો વરસાદ
Team India: ચેમ્પિયન્સ ટ્રોફી જીતનાર ટીમ ઈન્ડિયા માટે BCCI એ ખોલી તિજોરી ખોલી, ખેલાડીઓ અને સપોર્ટ સ્ટાફ પર થશે રુપિયાનો વરસાદ
કેન્દ્રીય મંત્રી નિત્યાનંદ રાયના ઘરે ખેલાયો ખુની ખેલ, બે ભાણેજોએ એકબીજાને મારી ગોળી, એકનું મોત, બીજાની હાલત ગંભીર

Surat: કોર્ટની મોટા કાર્યવાહી, કતારગામના પીઆઇ-પીએસઆઇ સહિત ચાર વિરૂદ્ધ કેસ નોંધવા કર્યો આદેશ, જાણો

ભારતીય સંશોધક બદર ખાનની અમેરિકામાં ધરપકડ, હમાસના એજન્ડાનો પ્રચાર કરવાનો આરોપ

News: બનાસકાંઠાના ખેડૂતો માટે ખુશીના સમાચાર, ખેતી માટે સિંચાઇનું પાણી હજુ આ તારીખ સુધી કેનાલમાં રહેશે ચાલુ

Embed widget