શોધખોળ કરો
Rajkot Rains: રાજકોટમાં વહેલી સવારથી ધોધમાર વરસાદ, ઘરમાં પાણી ઘૂસતાં લોકોની હાલત બની કફોડી, જુઓ તસવીરો
રાજકોટમાં વરસાદ
1/6

રાજકોટમાં ધોધમાર વરસાદ પડી રહ્યો છે. ભારે વરસાદના કારણે રોડ રસ્તાઓ પાણી પાણી થયા છે. સોસાયટીઓની શેરીઓમાં નદી જેવો પાણીનો પ્રવાહ જોવા મળ્યો છે.
2/6

ભારે વરસાદના કારણે શહેરની અનેક સોસાયટીમાં જળબંબાકારની સ્થિતિ સર્જાઈ છે. ઘણી જગ્યાએ લોકોની ઘરવખરી પણ પાણીમાં ગરકાવ થઈ ગઈ છે.
Published at : 12 Jul 2022 10:12 AM (IST)
આગળ જુઓ





















