શોધખોળ કરો
Advertisement
![ABP Premium](https://cdn.abplive.com/imagebank/Premium-ad-Icon.png)
Papua New Guinea PM James Marape: પાપુઆ ન્યુ ગિનીમાં પીએમ મોદીને પગે લાગનાર જેમ્સ મારાપે કોણ છે ?
PM Modi Papua New Guinea Visit: પાપુઆ ન્યુ ગિની એ ઇન્ડોનેશિયા નજીક પેસિફિક મહાસાગરમાં એક સ્વતંત્ર દેશ છે. તે દક્ષિણ પશ્ચિમ પેસિફિક મહાસાગર ક્ષેત્રમાં ટાપુઓનો સમૂહ છે.
![PM Modi Papua New Guinea Visit: પાપુઆ ન્યુ ગિની એ ઇન્ડોનેશિયા નજીક પેસિફિક મહાસાગરમાં એક સ્વતંત્ર દેશ છે. તે દક્ષિણ પશ્ચિમ પેસિફિક મહાસાગર ક્ષેત્રમાં ટાપુઓનો સમૂહ છે.](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2023/05/22/eaf883eb5c5a9a999d85ed97349c241d168473633330376_original.jpg?impolicy=abp_cdn&imwidth=720)
પીએમ મોદીને પગે લાગતાં જેમ્સ મારાપે
1/8
![વડાપ્રધાન નરેન્દ્ર મોદી હાલમાં જ પાપુઆ ન્યુ ગિની પહોંચ્યા હતા. ત્યાં પીએમ જેમ્સ મારાપેએ વડાપ્રધાન નરેન્દ્ર મોદીના ચરણ સ્પર્શ કરીને ઉષ્માભર્યું સ્વાગત કર્યું. જેમ્સ મારાપે 2019 થી પાપુઆ ન્યુ ગિનીના વડા પ્રધાન છે.](https://cdn.abplive.com/imagebank/default_16x9.png)
વડાપ્રધાન નરેન્દ્ર મોદી હાલમાં જ પાપુઆ ન્યુ ગિની પહોંચ્યા હતા. ત્યાં પીએમ જેમ્સ મારાપેએ વડાપ્રધાન નરેન્દ્ર મોદીના ચરણ સ્પર્શ કરીને ઉષ્માભર્યું સ્વાગત કર્યું. જેમ્સ મારાપે 2019 થી પાપુઆ ન્યુ ગિનીના વડા પ્રધાન છે.
2/8
![જેમ્સ મારાપે પંગુ પાર્ટી રાજકીય પક્ષ સાથે સંબંધ ધરાવે છે. PM મોદીની પાપુઆ ન્યુ ગિનીની મુલાકાત કોઈપણ ભારતીય વડાપ્રધાન દ્વારા પેસિફિક ટાપુ દેશની પ્રથમ મુલાકાત છે.](https://cdn.abplive.com/imagebank/default_16x9.png)
જેમ્સ મારાપે પંગુ પાર્ટી રાજકીય પક્ષ સાથે સંબંધ ધરાવે છે. PM મોદીની પાપુઆ ન્યુ ગિનીની મુલાકાત કોઈપણ ભારતીય વડાપ્રધાન દ્વારા પેસિફિક ટાપુ દેશની પ્રથમ મુલાકાત છે.
3/8
![જેમ્સ મારાપે વર્ષ 1993માં પાપુઆ ન્યુ ગિની યુનિવર્સિટીમાંથી આર્ટ્સમાં સ્નાતક થયા.](https://cdn.abplive.com/imagebank/default_16x9.png)
જેમ્સ મારાપે વર્ષ 1993માં પાપુઆ ન્યુ ગિની યુનિવર્સિટીમાંથી આર્ટ્સમાં સ્નાતક થયા.
4/8
![જેમ્સ મારાપે પર્યાવરણ વિજ્ઞાન અને બિઝનેસ એડમિનિસ્ટ્રેશનમાં માસ્ટર ડિગ્રી પણ ધરાવે છે.](https://cdn.abplive.com/imagebank/default_16x9.png)
જેમ્સ મારાપે પર્યાવરણ વિજ્ઞાન અને બિઝનેસ એડમિનિસ્ટ્રેશનમાં માસ્ટર ડિગ્રી પણ ધરાવે છે.
5/8
![જેમ્સ મારાપેએ વર્ષ 2019માં પીપલ્સ નેશનલ પાર્ટીમાંથી રાજીનામું આપ્યું હતું. આ પછી તે પંગુ પાર્ટીમાં જોડાયા.](https://cdn.abplive.com/imagebank/default_16x9.png)
જેમ્સ મારાપેએ વર્ષ 2019માં પીપલ્સ નેશનલ પાર્ટીમાંથી રાજીનામું આપ્યું હતું. આ પછી તે પંગુ પાર્ટીમાં જોડાયા.
6/8
![જેમ્સ મારાપે પાપુઆ ન્યુ ગિનીના 8મા વડાપ્રધાન છે અને અગાઉની સરકારોમાં પણ કેબિનેટ હોદ્દા પર રહી ચૂક્યા છે.](https://cdn.abplive.com/imagebank/default_16x9.png)
જેમ્સ મારાપે પાપુઆ ન્યુ ગિનીના 8મા વડાપ્રધાન છે અને અગાઉની સરકારોમાં પણ કેબિનેટ હોદ્દા પર રહી ચૂક્યા છે.
7/8
![જેમ્સ મારાપે 52 વર્ષના છે. અહેવાલો અનુસાર, પીએમ મોદીના ચરણ સ્પર્શ સિવાય તેમણે વિશ્વના અન્ય કોઈ નેતા માટે આવું કર્યું નથી.](https://cdn.abplive.com/imagebank/default_16x9.png)
જેમ્સ મારાપે 52 વર્ષના છે. અહેવાલો અનુસાર, પીએમ મોદીના ચરણ સ્પર્શ સિવાય તેમણે વિશ્વના અન્ય કોઈ નેતા માટે આવું કર્યું નથી.
8/8
![પીએમ મોદી સાથે હસ્ત ધનૂન કરતાં જેમ્સ મારાપે.](https://cdn.abplive.com/imagebank/default_16x9.png)
પીએમ મોદી સાથે હસ્ત ધનૂન કરતાં જેમ્સ મારાપે.
Published at : 22 May 2023 11:52 AM (IST)
વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
ધર્મ-જ્યોતિષ
સમાચાર
સમાચાર
સુરત
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
![ABP Premium](https://cdn.abplive.com/imagebank/metaverse-mid.png)