શોધખોળ કરો
નદી નીચેથી મળ્યું શહેર, 3400 વર્ષ જૂના શહેરના જુઓ PHOTOS
પુરાતત્વવિદોના એક આંતરરાષ્ટ્રીય જૂથે ઈરાકના કુર્દીસ્તાન ક્ષેત્રમાં 3,400 વર્ષ જૂના શહેરની શોધ કરી છે.
![પુરાતત્વવિદોના એક આંતરરાષ્ટ્રીય જૂથે ઈરાકના કુર્દીસ્તાન ક્ષેત્રમાં 3,400 વર્ષ જૂના શહેરની શોધ કરી છે.](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2023/02/08/0cd7dd63ab4b7498553a0deb8c951d58167584895089481_original.jpg?impolicy=abp_cdn&imwidth=720)
3,400 year old city emerge from Iraq’s Tigris river
1/5
![હજારો વર્ષ જૂનું આ શહેર ટાઇગ્રિસ નદીની નીચે જોવા મળે છે. પુરાતત્વવિદોએ હાલમાં જ આ અંગે માહિતી આપી છે.](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2023/02/08/c6484602c8c14fcfe9803dd279b0352804f0c.jpg?impolicy=abp_cdn&imwidth=720)
હજારો વર્ષ જૂનું આ શહેર ટાઇગ્રિસ નદીની નીચે જોવા મળે છે. પુરાતત્વવિદોએ હાલમાં જ આ અંગે માહિતી આપી છે.
2/5
![પુરાતત્વવિદોના જૂથે કહ્યું કે તેમને ઈરાકમાં ટિગ્રીસ નદીના તળિયેથી 3,400 વર્ષ જૂના શહેરના ઘણા અવશેષો મળ્યા છે. જે 1475 ઇસા પૂર્વ અને 1275 ઈશા પૂર્વ વચ્ચે વસ્યું હતું.](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2023/02/08/50ea2dd3455b001216933184acd9f3c673189.jpg?impolicy=abp_cdn&imwidth=720)
પુરાતત્વવિદોના જૂથે કહ્યું કે તેમને ઈરાકમાં ટિગ્રીસ નદીના તળિયેથી 3,400 વર્ષ જૂના શહેરના ઘણા અવશેષો મળ્યા છે. જે 1475 ઇસા પૂર્વ અને 1275 ઈશા પૂર્વ વચ્ચે વસ્યું હતું.
3/5
![ટાઇગ્રિસ નદીના કિનારે મોસુલ ડેમમાં ઓછા પાણીને કારણે આ શહેરની શોધ શક્ય બની હતી.](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2023/02/08/969bc92519b00d37d2213db3f195b9229fbcc.jpg?impolicy=abp_cdn&imwidth=720)
ટાઇગ્રિસ નદીના કિનારે મોસુલ ડેમમાં ઓછા પાણીને કારણે આ શહેરની શોધ શક્ય બની હતી.
4/5
![મળી આવેલા અવશેષોમાં માટીની ઈંટોની દિવાલો, કેટલાક ટાવર, બહુમાળી ઈમારતો તેમજ અન્ય મોટા બાંધકામોનો સમાવેશ થાય છે.](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2023/02/08/2c6f5147c7249ee733512b1e689abbbdfcb83.jpg?impolicy=abp_cdn&imwidth=720)
મળી આવેલા અવશેષોમાં માટીની ઈંટોની દિવાલો, કેટલાક ટાવર, બહુમાળી ઈમારતો તેમજ અન્ય મોટા બાંધકામોનો સમાવેશ થાય છે.
5/5
![પુરાતત્વવિદ્ ડૉ. ઇવાના પુલ્જીઝે સમજાવ્યું કે ઇમારતો કાળજીપૂર્વક માટીની જાડી દિવાલોથી ડિઝાઇન કરવામાં આવી હતી. અહીંથી માટીની 10 ક્યુનિફોર્મ ટેબલેટ પણ મળી આવ્યા છે. ક્યુનિફોર્મ એ લેખનની પ્રાચીન શૈલી છે. હાલમાં તેને અનુવાદ માટે મોકલવામાં આવ્યા છે.](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2023/02/08/c26c439c7ecea08fcdfa62b7eb92b7b4e8d44.jpg?impolicy=abp_cdn&imwidth=720)
પુરાતત્વવિદ્ ડૉ. ઇવાના પુલ્જીઝે સમજાવ્યું કે ઇમારતો કાળજીપૂર્વક માટીની જાડી દિવાલોથી ડિઝાઇન કરવામાં આવી હતી. અહીંથી માટીની 10 ક્યુનિફોર્મ ટેબલેટ પણ મળી આવ્યા છે. ક્યુનિફોર્મ એ લેખનની પ્રાચીન શૈલી છે. હાલમાં તેને અનુવાદ માટે મોકલવામાં આવ્યા છે.
Published at : 08 Feb 2023 03:08 PM (IST)
વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
ગુજરાત
ગુજરાત
ગુજરાત
ગુજરાત
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
![ABP Premium](https://cdn.abplive.com/imagebank/metaverse-mid.png)