શોધખોળ કરો
ભારતીય ટીમ માટે ખરાબ સમાચારઃ ફિટ હોવા છતાં જાડેજા છેલ્લી બે ટી-20 કેમ નહીં રમી શકે? જાણો ICCનો આશ્ચર્યજનક નિયમ
1/6

ઉલ્લેખનીય છે કે માથાનાના ભાગમાં જાડેજાને ઇજા થવાના કારણે હવે તે આગળની બે ટી20 મેચો નહીં રમી શકે. ફિજીયો અનુસાર જાડેજા ફિટ છે, પરંતુ મેદાનમાં ઉતરવા માટે સમય લાગશે.(ફાઇલ તસવીર)
2/6

નિયમની શું છે શરતઃ- કન્ક્શન સબસ્ટિટયૂટની શરત એ છે કે બેસ્ટમેનના સ્થાને બેટ્સમેન તથા બોલરના સ્થાને બોલરને જ મેદાનમાં ઉતારવો પડે છે. ભારતીય ટીમે વન-ડેમાં પ્રથમ વખત કન્ક્શન ખેલાડીના નિયમનો ઉપયોગ કર્યો છે.(ફાઇલ તસવીર)
Published at :
આગળ જુઓ



















