શ્રીલકા વિરુદ્ધ સીરીઝમાં પસંદ કરવામા આવેલી ટીમના પાંચ સભ્યો બુધવરે ઇગલ્સ અને લાયન્સની વચ્ચે રમાઇ રહેલી મેચના ત્રીજા દિવસે કૉવિડ-19 પૉઝીટીવ નીકળ્યા હતા, ક્રિકેટ દક્ષિણ આફ્રિકાએ આ મેચને પણ પર રદ્દ કરી દીધી છે. (ફાઇલ તસવીર)
3/6
દક્ષિણ આફ્રિકામાં કોરોના વાયરસની બીજી લહેર ચાલી રહી છે, ક્રિકેટ દક્ષિણ આફ્રિકાએ આગામી મહિના સુધી ઘરેલુ ક્રિકેટ પર રોક લગાવવાનો ફેંસલો કર્યો છે, ઘરેલુ ટૂર્નામેન્ટમાં રવિવારે ત્રણ મેચ રમાવવાની હતી, પરંતુ આ પહેલા જ ટીમ પર કોરોનાનું સંકટ આવી ગયુ છે. (ફાઇલ તસવીર)
4/6
સોમવારે ડૉલ્ફિન અને ટાઇટન્સની વચ્ચે રમાયેલી મેચમા પાંચ ખેલાડીઓને કોરોનાનો ચેપ લાગ્યો હતો. આ પછી આ ફેંસલો લેવામાં. આ મેચમાં ફક્ત એક જ દિવસની રમત પુરી થઇ શકી હતી. (ફાઇલ તસવીર)
5/6
નવી દિલ્હીઃ કોરોના હવે ધીમે ધીમે ક્રિકેટરો પર હુમલો કરી રહ્યો છે. શ્રીલંકા વિરુ્દ્ધ બૉક્સિંગ ડે ટેસ્ટ મેચ પહેલા જ દક્ષિણ આફ્રિકાની ટીમ પુરપુરી ફસાઇ ગઇ છે. (ફાઇલ તસવીર)
6/6
શ્રીલકા સામે રમવા માટે જાહેર કરાયલી દક્ષિણ આફ્રિકા ટીમમાં કોરોનાએ એન્ટ્રી કરી છે, ટીમના 16માંથી 10 ક્રિકેટરો કોરોના પૉઝિટીવ થયા છે, આ ફર્સ્ટ ક્લાસ મેચ દરમિયાન કૉવિડ-19થી એક્સપૉઝ થઇ ગયા છે. આ ઘટના બાદ ક્રિકેટ દક્ષિણ આફ્રિકાએ ઘરેલુ ટૂર્નામેન્ટ પર રોક લગાવી દીધી છે. (ફાઇલ તસવીર)