શોધખોળ કરો

અનુષ્કાએ પતિ વિરાટ કોહલી સાથે મહાકાલના કર્યા દર્શન, જુઓ તસવીરો

બોલિવૂડ અભિનેત્રી અનુષ્કા શર્મા અને તેના ક્રિકેટર પતિ વિરાટ કોહલી હાલમાં જ ઉજ્જૈનના મહાકાલેશ્વર મંદિર પહોંચ્યા હતા. બંન્નેએ પૂર્ણ ભક્તિભાવપૂર્વક મહાદેવની પૂજા કરી હતી.

વિરાટ કોહલી અને અનુષ્કા શર્મા

1/8

2/8
સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહેલી તસવીરોમાં અનુષ્કા અને વિરાટ કોહલી ઉજ્જૈનના મહાકાલ મંદિરમાં જોવા મળી રહ્યા છે. દંપતીને અન્ય ભક્તો સાથે મંદિરની અંદર બેઠેલા જોઈ શકાય છે. આ દરમિયાન અનુષ્કા ભક્તિમાં મગ્ન જોવા મળી હતી જ્યારે વિરાટ એક પૂજારી સાથે વાતચીત કરતા જોવા મળ્યા હતા.

3/8
આ દરમિયાન અનુષ્કા અને વિરાટે સાથે મળીને બાબાની આરતી ઉતારી હતી. આ કપલ્સ દોઢ કલાક સુધી આ ભસ્મ આરતીમાં મગ્ન રહ્યા હતા.

4/8
આરતી બાદ વિરાટ અને અનુષ્કાએ બાબા મહાકાલનો અભિષેક પણ કર્યો હતો.

5/8
મંદિરમાં અનુષ્કા ગુલાબી સાડી પહેરીને સિમ્પલ લુકમાં જોવા મળી હતી. તેણે કપાળ પર ચંદન પણ લગાવ્યું હતું. વિરાટે આ સમય દરમિયાન સફેદ ધોતી પહેરી હતી અને તેના ગળામાં રુદ્રાક્ષની માળા સાથે તેના કપાળ પર ચંદનનો ચાંદલો કર્યો હતો.

6/8
દરમિયાન વિરાટ અને અનુષ્કા પૂર્ણ ભક્તિ સાથે હાથ જોડીને બાબાની પૂજા કરતા જોવા મળ્યા હતા.

7/8
જો કે આ દરમિયાન તેની પુત્રી વામિકા તેની સાથે જોવા મળી ન હતી.

8/8
આ પહેલા અનુષ્કા અને વિરાટે ઉત્તરાખંડ અને વૃંદાવનના મંદિરોની મુલાકાત એક સાથે કરી હતી. તે સમયે તેમની પુત્રી વામિકા પણ તેમની સાથે હતી.વિરાટ અને અનુષ્કાએ ઋષિકેશમાં બ્રહ્મલિન દયાનંદ સરસ્વતીની સમાધિની પણ મુલાકાત લીધી હતી અને ગંગા ઘાટ પર ગંગા આરતી કરી હતી.

ક્રિકેટ ફોટો ગેલેરી

વધુ જુઓ
Advertisement
Advertisement

ફોટો ગેલેરી

Advertisement

ટોપ સ્ટોરી

FIR Against Rahul Gandhi: રાહુલ ગાંધીની મુશ્કેલીઓ વધી, દિલ્હી પોલીસે BJPની ફરિયાદ પર FIR નોંધી, જાણો હવે શું થશે....
રાહુલ ગાંધીની મુશ્કેલીઓ વધી, દિલ્હી પોલીસે BJPની ફરિયાદ પર FIR નોંધી, જાણો હવે શું થશે....
Gujarat Weather: બે દિવસ બાદ ઠંડી ભુક્કા કાઢી નાંખશે, આગામી ચોમાસાને લઈને અંબાલાલ પટેલની ડરામણી આગાહી
બે દિવસ બાદ ઠંડી ભુક્કા કાઢી નાંખશે, આગામી ચોમાસાને લઈને અંબાલાલ પટેલની ડરામણી આગાહી
Ahmedabad: અમદાવાદમાં અસામાજિક તત્વોનો આતંક, પોલીસની સામે જ હથિયારો સાથે મચાવ્યો ઉત્પાત

Panchmahal: ગુજરાતની આ શાળાને મળ્યો દેશની સર્વશ્રેષ્ઠ
Panchmahal: ગુજરાતની આ શાળાને મળ્યો દેશની સર્વશ્રેષ્ઠ "સુશાસન યુક્ત પંચાયત" નો પુરસ્કાર
Advertisement
ABP Premium

વિડિઓઝ

Gir Somnath News : ગીર સોમનાથના વેરાવળમાં નિવૃત્ત રેલવે સફાઇ કર્મચારી સાથે છેતરપીંડીNavsari News : ગુજરાતમાં બોગસ તબીબોનો રાફડો, નવસારીમાં બોગસ તબીબ ઝડપાયોHun To Bolish : હું તો બોલીશ : આ છે ખલનાયકHun To Bolish : હું તો બોલીશ : ગોતી લો...ચમરબંધી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
FIR Against Rahul Gandhi: રાહુલ ગાંધીની મુશ્કેલીઓ વધી, દિલ્હી પોલીસે BJPની ફરિયાદ પર FIR નોંધી, જાણો હવે શું થશે....
રાહુલ ગાંધીની મુશ્કેલીઓ વધી, દિલ્હી પોલીસે BJPની ફરિયાદ પર FIR નોંધી, જાણો હવે શું થશે....
Gujarat Weather: બે દિવસ બાદ ઠંડી ભુક્કા કાઢી નાંખશે, આગામી ચોમાસાને લઈને અંબાલાલ પટેલની ડરામણી આગાહી
બે દિવસ બાદ ઠંડી ભુક્કા કાઢી નાંખશે, આગામી ચોમાસાને લઈને અંબાલાલ પટેલની ડરામણી આગાહી
Ahmedabad: અમદાવાદમાં અસામાજિક તત્વોનો આતંક, પોલીસની સામે જ હથિયારો સાથે મચાવ્યો ઉત્પાત
Ahmedabad: અમદાવાદમાં અસામાજિક તત્વોનો આતંક, પોલીસની સામે જ હથિયારો સાથે મચાવ્યો ઉત્પાત
Panchmahal: ગુજરાતની આ શાળાને મળ્યો દેશની સર્વશ્રેષ્ઠ
Panchmahal: ગુજરાતની આ શાળાને મળ્યો દેશની સર્વશ્રેષ્ઠ "સુશાસન યુક્ત પંચાયત" નો પુરસ્કાર
Ahmedabad: અમદાવાદની સિવિલ બનશે વધુ હાઈટેક, જાણો કઈ કઈ સુવિધાનો થશે વધારો

દલિત બાળકને માર મારવાના દાવા સાથે 10 મહિના જૂનો વીડિયો હાલનો બતાવીને શેર કરવામાં આવી રહ્યો છે

Look back 2024 Sports: ભારતીય ક્રિકેટ માટે મુશ્કેલ રહ્યું વર્ષ 2024, રોહિત-કોહલી સહિત કુલ 6 ખેલાડીઓએ લીધી નિવૃત્તિ

ભાજપની ફરિયાદ પર રાહુલ ગાંધી વિરૂદ્ધ કેસ દાખલ થશે તો કેટલા વર્શની સજા થશે?

Embed widget