શોધખોળ કરો
ઇગ્લેન્ડ તરફથી સૌથી વધુ ટેસ્ટમાં કેપ્ટનશીપ કરનાર ખેલાડી બન્યો જો રૂટ
root
1/10

નવી દિલ્હીઃ ઇગ્લેન્ડ ટીમના કેપ્ટન જો રૂટ ઇગ્લેન્ડ તરફથી સૌથી વધુ ટેસ્ટ મેચમાં કેપ્ટનશીપ કરનાર ખેલાડી બની ગયો છે. એશિઝની ચોથી ટેસ્ટ મેચમાં કેપ્ટનશીપ કર્યાની સાથે જ રૂટ કેપ્ટન તરીકે ઇગ્લેન્ડ તરફથી 60મી ટેસ્ટ મેચ રમી રહ્યો છે જેમાં તેણે 27માં જીત અને 24માં હારનો સામનો કરવો પડ્યો છે.
2/10

એલિસ્ટર કૂકે ઇગ્લેન્ડ તરફથી 59 ટેસ્ટ મેચમાં કેપ્ટનશીપ કરી છે. તે ઇગ્લેન્ડ માટે સૌથી વધુ ટેસ્ટ મેચમાં કેપ્ટનશીપ કરનાર બીજો ખેલાડી છે. કૂકની કેપ્ટનશીપમાં ઇગ્લેન્ડને 24 મેચમાં જીત અને 22 મેચમાં હાર મળી છે.
Published at : 06 Jan 2022 10:57 PM (IST)
આગળ જુઓ





















