શોધખોળ કરો
Advertisement
![ABP Premium](https://cdn.abplive.com/imagebank/Premium-ad-Icon.png)
Photos: 14 વર્ષ પહેલા આજના જ દિવસે સચિન તેંદુલકરે બનાવ્યો હતો 'વર્લ્ડ રેકોર્ડ'
14 વર્ષ પહેલા આ દિવસે સચિન તેંદુલકરે ODIમાં બેવડી સદી ફટકારી હતી
![14 વર્ષ પહેલા આ દિવસે સચિન તેંદુલકરે ODIમાં બેવડી સદી ફટકારી હતી](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2024/02/24/2d3b4175cf62cd499f222d267c3b67611708750700879344_original.jpg?impolicy=abp_cdn&imwidth=720)
(તસવીર- સોશ્યલ મીડિયા પરથી)
1/7
![Sachin Tendulkar: 14 વર્ષ પહેલા 'ક્રિકેટના ભગવાન' કહેવાતા સચિન તેંદુલકર ODI ક્રિકેટમાં એવી સિદ્ધિ મેળવી હતી, જે તેમના પહેલા કોઈ કરી શક્યું ના હતું.](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2024/02/24/9f2317e3b20ee0b9a7610ad37f2dd2f885439.jpg?impolicy=abp_cdn&imwidth=720)
Sachin Tendulkar: 14 વર્ષ પહેલા 'ક્રિકેટના ભગવાન' કહેવાતા સચિન તેંદુલકર ODI ક્રિકેટમાં એવી સિદ્ધિ મેળવી હતી, જે તેમના પહેલા કોઈ કરી શક્યું ના હતું.
2/7
![14 વર્ષ પહેલા આ દિવસે સચિન તેંદુલકરે ODIમાં બેવડી સદી ફટકારી હતી. તેંદુલકરે દક્ષિણ આફ્રિકા સામેની મેચમાં આ ઐતિહાસિક ઇનિંગ રમી હતી.](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2024/02/24/9f293c3576566d2822f29cae62e71884ff20d.jpg?impolicy=abp_cdn&imwidth=720)
14 વર્ષ પહેલા આ દિવસે સચિન તેંદુલકરે ODIમાં બેવડી સદી ફટકારી હતી. તેંદુલકરે દક્ષિણ આફ્રિકા સામેની મેચમાં આ ઐતિહાસિક ઇનિંગ રમી હતી.
3/7
![સચિન તેંદુલકર ODIમાં બેવડી સદી ફટકારનાર પ્રથમ ખેલાડી બન્યો છે. આફ્રિકા સામેની મેચમાં તે અણનમ રહ્યો હતો.](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2024/02/24/3d35d5b465e0e1c5dd0d87183dac70ba9ef21.jpg?impolicy=abp_cdn&imwidth=720)
સચિન તેંદુલકર ODIમાં બેવડી સદી ફટકારનાર પ્રથમ ખેલાડી બન્યો છે. આફ્રિકા સામેની મેચમાં તે અણનમ રહ્યો હતો.
4/7
![ભૂતપૂર્વ ભારતીય લિજેન્ડે 147 બૉલમાં 25 ચોગ્ગા અને 3 છગ્ગાની મદદથી 200* રન બનાવ્યા હતા. જ્યારે સચિને તેની બેવડી સદી પૂરી કરી ત્યારે મહેન્દ્રસિંહ ધોની તેની સાથે ક્રીઝ પર હાજર હતો.](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2024/02/24/7cf957699650e7bdcb6cc95b53a58758d7242.jpg?impolicy=abp_cdn&imwidth=720)
ભૂતપૂર્વ ભારતીય લિજેન્ડે 147 બૉલમાં 25 ચોગ્ગા અને 3 છગ્ગાની મદદથી 200* રન બનાવ્યા હતા. જ્યારે સચિને તેની બેવડી સદી પૂરી કરી ત્યારે મહેન્દ્રસિંહ ધોની તેની સાથે ક્રીઝ પર હાજર હતો.
5/7
![સચિન તેંદુલકરની બેવડી સદીની મદદથી ભારતે 50 ઓવરમાં 3 વિકેટે 401 રન બનાવ્યા હતા.](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2024/02/24/920f96f003ebf73a035eaef5893af4cc5f0f3.jpg?impolicy=abp_cdn&imwidth=720)
સચિન તેંદુલકરની બેવડી સદીની મદદથી ભારતે 50 ઓવરમાં 3 વિકેટે 401 રન બનાવ્યા હતા.
6/7
![લક્ષ્યનો પીછો કરતા દક્ષિણ આફ્રિકા 42.5 ઓવરમાં 248 રનમાં ઓલઆઉટ થઈ ગયું હતું. આફ્રિકાને 153 રનથી હારનો સામનો કરવો પડ્યો હતો.](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2024/02/24/b2c6816ab46ffd751304f98b714a4de3c173a.jpg?impolicy=abp_cdn&imwidth=720)
લક્ષ્યનો પીછો કરતા દક્ષિણ આફ્રિકા 42.5 ઓવરમાં 248 રનમાં ઓલઆઉટ થઈ ગયું હતું. આફ્રિકાને 153 રનથી હારનો સામનો કરવો પડ્યો હતો.
7/7
![આફ્રિકા માટે એબી ડી વિલિયર્સે 101 બોલમાં 13 ચોગ્ગા અને 2 છગ્ગાની મદદથી 114* રન બનાવ્યા હતા.](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2024/02/24/73c2bc977c38fa0e7d2847517343bdb2abf8e.jpg?impolicy=abp_cdn&imwidth=720)
આફ્રિકા માટે એબી ડી વિલિયર્સે 101 બોલમાં 13 ચોગ્ગા અને 2 છગ્ગાની મદદથી 114* રન બનાવ્યા હતા.
Published at : 24 Feb 2024 12:49 PM (IST)
વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
ગુજરાત
લાઇફસ્ટાઇલ
દેશ
ક્રિકેટ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
![ABP Premium](https://cdn.abplive.com/imagebank/metaverse-mid.png)